પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. વદે આળસું કામલ વેણુ, વેઢુ નીર પ્રશ્રુને નેણુ; માગ માગ રે બાળક તું, મનવાંછિત ફળ આપું છું. સર્વ માગજે મારી પાસ, તાહરા મનની પુરું આશ; હૃદયની સહુ પુરું આશ, તપ માંડયુ તેં જે જે કાજ. તપ માંડયું તેં જેને કાજ, ત્રિભુવનપતિ હું આપુ આજ; ત્રિલાકનાથ હું થયા યાલ, માગ માગ રે તું નાના બાળ. ત્રણ વાર ત્રિકમ એમ વદે, માગ માગ જે હા તારે હદે; ત્યારે ધ્રુવ કહે તમે સ્વામિ સુણા, મારા મહીમા રાખ્યા ઘણા દરશન પામ્યા હું તમતણું, તેથી લ શું માંગુ છું? જન જાગ કરે અતિ જેહ, હરિ દરશન નવ પામે તેવુ. અનેક તપ જેણે સામાં વંન, બાર વરસ પુરથાં લાચંન; હેરિયું રાખ્યું એકાગ્રે મંન, ખાર વરસ પરહરિયાં અંત. શીત તડકે જેણે ખાળી દેહ, તજ્યા સંસાર સુખ ભાગવેdહ; અણુીપેરે જેણે સાધ્યા બૈંગ, તજ્યાં વિષયતાં ભાગ. એવા જોગેશ્વર માટા જેઠ, હરિદર્શન નવ પામે તેહ; હું ખાલકની કડ્ડા કરી, દરશન આપ્યું શ્રીનરહરી. પૂર્વછાયા. હુંરે અજાણુ ખાપડા, નવ લહું વિવિધ વિચાર; મુજપર કરી કૃપા ધણી, મુજ ભાગ્યના નહિ પાર. ત્રણ વાર ત્રિકમ કહે, ખાલક માગ ગમે જે; મર નામ તુજનું થશે, તુજ નામે તરશે દેહ. ચાપાઇ. સાંભળેા સ્વામિ ધ્રુવ એમ વદે, તમારું ધ્યાન રહે મુજ હદે; ખીજું મારું જીણુજો સાય, આપેા સ્થાનક લીયે ન ક્રાય. ત્રીનું સ્વામિ એટલું કા, આ દેહી રેા નવ ધરા; માગ્યું તે ધ્રુવે મનસા શુદ્ધ, તે તે પુરું પુરાબીયા. આપી નારાયણે નવે નિહ, મળી સર્વે અઠ્ઠમા સિદ્ધ; આપ્યાં કવચ ને જીદ્ધ હથિયાર, કીડી કીધા કુંજર પાર. • ભક્ત અવિચળ ખરૂં પાળવા, કીધી મારી સાર. - ૭૧