પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૫
અભિ વિજય.

અભાવેજ ચ. મહાવીરસ્વામિનું પારણું, માના ત્રિશિલાએ પુત્ર રત્ન જાયે, ચાસ ૪ અવધી ગયા ને એઇ ધાએ શ્રીજીનરાજને, આવે ક્ષત્રી કુળ નયર મેજાર વીર પ્રતિષ્ઠિમ્મા મૂકે માતા કને, અને સ્વાપનીએ નિદ્રા દીએ સાર; મેરુ શીખરે જીનને લાવે મહેાચ્છવે, હરી પચ પ કરી મનેહાર. એમ અસંખ્ય કાટા કાટી મળી દેવના, પ્રભુને આચ્છવ મંડાણે લઇ જાય; પડેબળી સીલા એ છનને ભક્તિથી, હરી અર્ક થાપે ઇંદ્રપણું ઉપાય. એક કાડી સાઠ લાખ કળસે કરી, વીરના સનાત્ર મહેચ્છવ કરે સાર; વીર કુમારને અનુક્રમે લાવે જનુની મંદિરે, દાસી પ્રિયવદા જા તેણી વાર. રાજા સિદ્ધારથને દીધી વધામણી, દાસીને દાન માન દીએ મનેહાર; ક્ષત્રી કુળમાંહી આચ્છવ મડાવીએ, પ્રજા લેાકને હરખ અપાર. પ ઘેર ઘેર શ્રીફળ તારણુ તરારજ બાંધીયાં, ગૌરી ગાવે મંગળ ગીત રસાળ; રાજા સિદ્ધાર્થે જનમ મહેાચ્છવ કર્યો, માતા ત્રિશિયાઇ ઊજમાક્ષ, ૬ માતા ત્રિશિલા ઝુલાવે પુત્ર પારણે, ઝુલે લાડકડા પ્રભુજી આણંદભેર; હરખી નરખીને ઇંદ્રાણી જન જાગે વારણે, આજ આણંદ શ્રીવીરકુવરને ઘેર. વીરનાં મુખડાં ઉપર વારૂ કાઢી ચદ્રમા, પંકજ લાચન સુંદર વિશાળ કપાળ; શુક ચચુક સરખી દીસે નિર્મળ નાસિકા, કામળ અધર અરુણુ રગ ચાળ. સધી સાવન મઢી રે શેભે હાલરે, નાજીક આભરણુ સધળાં કચન મૈાતીહાર; કર અંગુઠો ધાવે વીરકુંવર હપ્તે કરી,કાંઈ માલાવતાં કરે કીલકાર. વીરને લલાટે કીધા કુમકુમ ચાંદલા, શાભે જડિત મરકત મણીમાં દીશે લાલ; ત્રિશિલાએ જીગતે છ અણીયાળી એહું આંખડી, સુદર કસ્તુરીનું ટપકું દીધું ગાલ.૧૦ કચન સાળ જાતનાં રત્ન જડેલું પારણું, ઝુલાવતાં થાએ ધરાને બમકાર; ત્રિશિલા વિવિધ વચને હરખી ગાએ હાલરુ, ખેંચે મતીયાળી કંચન દેરી સાર. ૧૧ મારે। લાડકવાયા સખાસંગે રમવા જશે, મનેાહર સુખલ હુંડી આપીશ અને હાય; ભાજન વેળા રુમઝુમ રુમઝુમ કરતા આવશે, હું તા ધાને ભીડાવીશ હૃદયા સાય. ૧૨

  • કવિ દયારામના પારણાની આબાદ નલ છે.

ચંદ્રનાં આસન કંપે સાર; G