પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૬
જૈન કવિ..

જૈન કવિ. હંસ કારડવ કાઝીલ પાપટ મારવા, માઢી બપૈયાને સારસ ચાર, મૅના માર મેલ્યાં રમકડાં રમવાતણાં, ધમધમ ધુધરા વજાવે ત્રિશિક્ષા કાશેર. ૧૩ મારેા વીરકુંવર નિશાળે ભણુવા જાગે, સાથે સ્વજન કુટુંબ પરિવાર, હાથી રથ ધાડા પાળા એ ભલું શાભd, કરીશ નીશાળ ગએણું અતિમનેાહાર. ૧૪ મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કંવરને પરણાવીશ માટે ઘેર; મારા લાડકડા વરરાજા ધાડ મેસરો, મારા વીર કરી સદાય લીલા લેહેર. ૧૫ માતા ત્રિશિલા ગાએ વીરકુંવરનુ હાલરુ, મારા નંદન જીવને દાડા કેાડી વરસ; એ તેા રાજા રાજેશ્રી થાશે ભલા દીપતા, મારા મતના મનાથ પૂરશે વાધે હરસ. ૧૬ ધન બન ક્ષત્રી કુંડ ગ્રામ મનહરું, જિહાં વીર કુવરના જન્મ ગવરાય; રાજા સિદ્ધાર્થ કુળ માંહે દીનર્માણ, ધન ધન ત્રિશિલા રાણી જેહેની માય. ૧૭ એમ સઈએર ટાળી ભેળી ગાજ્યા હાલર, થાયે મનના મનેારથ તેને ધર અનુક્રમે મહેાદય પદવી પવીજે પદ પામશે,ગાએ અમીવીજય ૪હું થાશે લીલાલહેર,૧૮ ૮૫૬