પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
તુલસી.

પર તુલસી, વરસ પુરાં તે છત્રીશ હજાર, કરને રાજ ભીષ્માવતી માઝાર; રાજકાજ જવ પૂરાં સરે, પછે સ્મરણુ તે મારું કરે. અવિચલ ચાનક આપુ અહ, દેવ દાનવને દુર્લભ તે; તજી વન નગર પરવર, મધવા કુંવરી વગેવા. ધ્રુવ કહે સાંભળો સ્યામ, હવું દરશન સાર્યાં સહુ કામ; આલક મનમાં વત્યા રંગ, કરી કૃપા શ્રી પુરણાનંદ પૂર્વછાયા. વચન સુણી સેવક તણાં, પામ્યા તે મન ઉદ્ઘાસ; વિપત પડે મુજને સંભારજે, હુ આવીશ તારી પાસ, એમ કહીને સંચર્યો, ગરુડે ચડીને ગાવિદ; વગે વૈકુંઠ પોંચીયા, મન આણી આનંદ. કમલા કેશવને કહે, સાંભળને મુજ સ્વામ; રેણી એક રક્ષા (એક) નાંહે, કારણ કાણુ વિરામ. ક્ષણું દરશનમાં પામાએ, ત્રિવિધ તાપના નાશ; રેણી રહ્યા તમે વનમાંડુ, તે ક્રાણુ સુભાગી પાસ. વિનતા વચન સુણી કરી, તવ ખાશિયા ગાપાલ; તપ કરી મુજને તિયા, ભીષ્માવતી ભૂપાલ. ખળી બીજો એક અવતો, ળિયા તેજ અપાર; ને માગત એ મુજને, તા રેડૂત અને દ્વાર. ભગતીએ અતિ આવ્યા, તપેશ્વરી મહા ધીર; ક્ડી કમલાને પ્રીછવે, વિગતે વિઠ્ઠલ વીર. પાઇ. તજી વનને ધ્રુવ ચાલીયા, શૃંગીઋષી સામા આવીયા; ઋષી જીવે જ્યાં બાલક લણી, ત્યાં શાલા દીસે દેહની ધણી, ધન ધન ખાલક તુજ અવતાર, દરશન પામ્યા શ્રીમેરાર; દી વન તારું જેહ, ગંગા નિરમલ નાવા તેહુ. બાલક વદે સ્વામિ તમે સુણે, સેક સદ્દા તમતા; જે તમે કૃપા કીધી ધણી, તે હું પામ્યા ત્રિભુવન ધણી. મૃગીનંદન માલિયા થઈને દયાળ, ઘણું સુખતું પામીશ ભાળ;