પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
તુલસી.

દ્ર તુલસી. ન કરે એવું નમ્ર માજાર, ય હેમ રથ કરેા તૈયાર; હેમ રથ છે આઠ હજાર, શણુગારીને માણ્યા દુવાર. અનેક રથે ચડીશ્મા અસ્વાર, પાયદલ હ્રચલના ન લહે પાર; નગરતાં જે નર ને નાર, ચાલ્યાં તે કરવાને હાર પૂર્વછાયા. નગરતા જે રાણી વહેવારિયા, તેહતી જે નાર; સાથે સંચરી, બહુ પરે શણુગાર. નગર શાભા અભિનવી, કીધી વિવિધ પ્રકાર; ધજા પતાકા તારણે, ને ાણુગારી ખજાર. ઉત્તમ આગળ સંચર્યોં, નગર લાક સરવે સંગ; ભાઇને ભેટવા કારણે, મનમાં તે વાખ્યા ઊંમગ. ચાપા એશી સુખાસને ચાલ્યા રાય, નીશાણુ ક્રૂરકતા પુંડળ ધાય, ત નમ આધા સચર્યાં, બૈજન છે ઉતારા કર્યાં. થાકુંસૈન ત્યાં રહ્યા રાત, આનંદ આવથી થયા પ્રભાત, ચપળ તુરી હતા જે, આગળ ચાલી આવ્યા તેહ. ધ્રુવતણે પગે લાગી કરી, વેગે રાજાને કહ્યું કરી; સૈના શ્રવતા તત્પર થયું, તજી વાહન ને ચાલી ગયુ. નયને ધ્રુવને દીઠા જેટલે, હૃદિયે રાયે ભેટશો તેટલે; અનેક પ્રશંસા પુત્રની કરે, રાજા નયણે નિર સ્મૃતિ ભરે. હુંથી પુત્ર થયા અપરાધ, અંદમતી મૈં દુલ્યેા સાધ; જાણ્યા નહીં મેં જશ દાતાર, કુલ ઐાતર તારણુહાર. ધ્રુવ મનમાં જાણે લાગ્યું પાપ, આંસુ બહુ ઢાળે છે બાપ; કરી આલિગન લાગ્યા ચરણુ, દેહ તા જાણીએ રવિના કિરણ. બાલક વદે સાંભળી મહારાજ, નહિ રુઘ્ન તમારું કાજ; હું દરશન પામ્યા મેરારી, પિતા તમારે કુલ અવતરી.

પા તેત મનમાં આણી આનંદ. ↑ પા રાનને થાઓ.’ હું પા પુણ્ય પ્રવાહે તમારે કરી. એશી સુખાસને ન આએ, શુભ શુકન