પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. તમથી હું પામ્યા સંસાર, એક તાલૅપિતા કરતાર; અનેક રીતે સમજાવ્યું મન, હસિગ્મા રાય તજી દંન ફ્રી ફ્રી કવ લાગે પાય, ત્યાં નયણે દીઠી અપર માય; પ્રભાવતી મન થઈ દયાલ, ચાલી હદિયે ભીડ્યો ખાળ. અનેક અવગુણુ અમથી થયા, તે દુખે તમે વનમાં ગયા; ઐઅધરમ મેં અતિ આદર્યો, અવગુણુ અમારા પરહરેશ ઉત્તમ છે જે મહારા તન, તે ચાલશે તમારે વચંત; અપર માતાનાં વચન સુણી, ધ્રુવ ખેલ્યા તવ માતા ભણી. દરશન રિનું પામ્યા જેહ, સરવે પુણ્ય માત તમારુ તેહ; એમ કહીને લાગ્યા. પાય, ત્યાં દીઠી નેત્રવતી નિજ માય. નયણે નીર વેહે અતિ ધણું, વદન નિરખ્યું માતાએ સુતતણું; આઈ શબ્દ એવા છે જેહ, દેવતાને† દુર્લભ છે તેહ. કૃપા જો કરી મારાર, અમરમાંહી આપે અધિકાર; માતા સુખ તે ત્યાં નથી, નિશ્ચે દૈવ કહે છે કથી. માતા સુખને કારણુ એવ, તજી વૈકુઠ વરિયા દેવ; એમ કહી આધાડું સંચર્યો, લઈ માતાએ અંગે ધર્યો. નેત્રવતીનું નાડું દુઃખ, હુદે પ્રગટયું પૂરણ સુખ; [અંગ સામુ જોયું જ્યાં માતાય, સ્તનથી છુટયા દુધ પ્રવાહે મુકી તપ મુદ્દામુખ ધર્યું, પય પારણુ તે દિન કર્યું; ત્યાંથી બાલક ઉભા થયા, ઉત્તમને તવ મળવાને ગયા. હૃઇ આલિંગન મળ્યા છે વીર, મૅહુ તન કીધાં એક શરીર; ઉત્તમ નયણે નિર અતિ વહે, હું અપરાધી તારા સહે. જે દિનથી તમે ચાલ્યા વન, નથી મુક્યું નયણેથી દંત; દિન સત્તર ને માસજ સાત, રમત કેરી વીસારી વાત. એવા અપરાધ મુજથી જેહ, સ્વામિ હર્દમાં ધરરાન તે; ધ્રુવે તે મનમાં ક્યા ધરી, ઉત્તમને સંતાખ્યા વચને કરી. ત્યાં ખાલે મુનિ જેકાર, ઉત્તમને તવ કીધા જુહાર; પાંચ પ્રધાન હતા જે, આવીને ચરણે લાગ્યા તેહ. Gu

  • પા૦ “ ધીરપણ તમે મન આદરે રુઘે અવગુણુ અમરાપર હરા.” 1પા૦ સ્વર્ગમા’ ↑ પા૦

નિગમ મેળેથી કહે છે ક્યી.’ હું જુની ગુજરાતીમાં 'આધા' શબ્દ ઘણી વાર પાસેના અર્થમાં વપરાય જણાય છે. મેં મારુ ‘અંગે વસ્યા જહાં ધ્રુવના સહ