પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
તુલસી.

'

16 તુલસી. ગુણીજન માલે જેજેકાર, મેતીએ વધાવે નર ને નાર; નટવા બહુ નાટારંભ કરે, માંગી જનના દારિદ્ર હરે. જેજેકાર મંડાયા તેહ, સુવર્ણપ વરસ્યા મેહુ; ચાલ્યું સેન નગર દડવડી, પિતા પુત્ર સુખાસને ચડી. આવીને પૌંતા નગર માઝાર, સેનાને શિખ દીધી તેણીવાર; અંતઃપુરમાં તે આવીયા, વધાવીને મંદિરમાં લાવીયા. સ્વજન કુન્નુબ મળિઉં સ, તપતણી વિશ્વ પૂછે બહુઁ; મુલ થકી માંડીને કીધી વાત, ધ્રુવે તે કહાડી આખી રાત. ગયુ પાપ સરવનું એવ, સુણી રૂષ જવ પૂરણુ દેવ; પિત્તા કીધી આસનાવાસ, કુંવર આવ્યા નીજ અવાસ. સ્નાન સંધ્યા ઉપાસના કરી, પિતાની પાસે આવ્યા કરી; વચન એક ત્યા પ્રકાશ, માગું તાત તમારી પાસ. તપ સાધન મુજ પુરું કરે, વેગે જગન એક આદરે; યા વના તપ કીજીયે, તેનું મૂળ નહિ લીયે. પામ્યા રાજ સરવે સોગ, યજ્ઞ વના તેના ન હાય ભેગ; પુત્રતણું વચન સાંભળી, માણસ મેાકલ્યાં લેખક ભણી. તેડી લાવ્યા લેખક વીર, લખા લેખ ગંગાને તીર; સિષ્ઠને લખા પ્રણામ, વેગે પધારશ તમારું કામ. મારકંડને લખે( પ્રણામ, ગલકી તીર ખેઠા નિર્વાણુ; લખા લેખ બદ્રીને ઠામ, સફળ ઋષિના જ્યાં છે વિશ્રામ. લખા લેખ કાલિદી તીર, આશ્રમ મૃગીનંદન વીર; લખજો તમે રાજા માટા જેહ, તપસી મેટા તેડવા તેલું. વેગે તે ચાલ્યા બ્રાહ્મણ બહુ, ભાવે કરીને તેમા સહુ; કીધા વેગે મંડપ રસાલ, બેજન એક પહેાળા વિશાળ. રત્નજડીત સ્થમ પ્રકાશ, મૈતીતણુાં તેરશુ ચાપાસ; કરી. મંડપ ને તપર થયા, એટલે ગુરુ વસિષ્ટ આવીયા. કનકપાટ માંડ્યાં તેણીવાર, ચરણ પખાળે નર ને નાર; પુછે કુશલ પ્રેમે ઘણું, કયો સાદ તવ ધ્રુવ જ તણું. ધ્રુવ આવીને લાગ્યો પાય, ધન ધન વદે છે ઋષી રાય; વળતા ષિને નેત્રતિ વદે, વચન છે તમારું મ હદે