પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. સત વચન સદા તમ સ્ત્રામ, તમ કૃપાએ પામ્યું તપ જ્ઞાન; ઉઠી ઋષિ મંડપમાં આવીયા, જગન ક્રર્યું ત્યાં ચાલુ થીયાં. મેટા ભૂપત તેડાવ્યા જેહ, આવ્યા મને નામે તે; દઈ માન સહુ રાજા ભણે, આપ્યા ઉતારા અતિ આદર ધણું. ઋષીશ્વર પધાર્યા જેહ, વરુણી કરી બેસાર્યાં તે; સુજા ધરમની બધી સાર, મંડપમાં માંડ્યો જેજેકાર. નાટારંભ કરે અનેક, વાછત્ર વાજે બહુ વિશે; નગરમાં વાવ્યે અતિરંગ, પહેર્યા વસ્ત્ર વિવિધ સુરંગ. રાજા બેઠા સભા માાર, નવલ રૂપે મે આવી નાર; ધ્રુવ બેઠા પિતા ઉછરંગ, અખલાને મન વાધ્યા આનંદ. પછે ચાલી આવી રાજાની પાસ, ખેાલી વનિતા વચન પ્રક્રાક્ષ; કરોડીને ઉભી રહી, ધ્રુવને અતીશે વિનતિ કહી. આ અમે આઠે સિદ્ધ્ તે નવેનિદ્ધ, આપી ગાવિદેહુ રિધ; અંગીકાર કરી ખાલી વર્ચન, કરજોડીને ઉભી દાસી જૈન. પછે ધ્રુવ ઉઠી પગે લાગિયેા, ધશેા વિવેક વનિતાને કહ્યો; ત્યાં સભા સધળી કરે પ્રધ્યુામ, અંતઃપુર આપ્યા ઉતારા ઠામ. નિરખે અંતઃપુરમાં નાર, ધનના ત્યાં ભર્યો ભંડાર; કરોડીને માગી આશ, સમરણ કરી ઉડી આકાશ.* પૂર્વછાયા. અલા આકાશે ઉત્પતિ, ધ્રુવને કરી પ્રણામ; રાજા પ્રિતે મન સંતાખિયા, પુત્ર તપે નિર્વાણુ. રાજા કુલ છત્રીસના, શીશ નામે સર્વ કાય; ખળી ખીજો અવતર્યો, કુળ તમારે સાય. ચાપાઈ. પછે જગન ક્રાજ થયાં ચાલતાં, સ્વજન કુટુંબ મંડપમાં મળતાં; વિવિધ પાક નિપજે ત્યાં સાર, ઋષિ ભણે ત્યાંહાં જેજેકાર. અગ્નિ કુંડ રચ્યા છે જેટલે, સૂર આવાહન કીધા વેટલે; કરી સ્તુતિ મંત્ર ભણુાવિયા, તે દૈવ આવી પ્રત્યક્ષ મૅસિયા. પા કરી સમરણ તમારે પાસ.’ 3