પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન રાજા દેહ તે પૂરણ ધર્મ, તે પુણ્ય પામ્યા મૈક્ષ ૫ર્મ; રાજા પોહોંચ્યા વૈકુંઠવાસ, આવી નારદ હે પ્રકાશ. હતી નારી બંને જૈતુ, રાજા સાથે પહોંચી તે; માત પિતાનાં સાર્યો ફ્રાજ, વિધિ ગતે તે ચલાવે રાજ. મહિના તેર લગી જે ધરમ, વેદ વાયકનાં પાત્યાં કરમ; સહમેં રાજ કરે ધ્રુવરાયે, રાજ કરે પૂણુ મહીમાયે. ચેરી દંડ ચાડી નહિ ચિંતા, પ્રજા સુખની રાજાને ખંતા; એણી રીતે ધ્રુવરાય પરવરે, ઉત્તમ ધ્રુવની સેવા કરે. ઇંદ્રપુત્રી ધનકુમાર, વતણી તે એકજ નાર; તેને બહુ કાળે ગર્ભ જ રહ્યો, પૂરે માસે પુત્ર વિયે.’ ઉત્તમ કુલ કુંવરનું નામ, ધણા સુંદર તે રૂપ નિધાન; એમ કરતાં કેટલા દિન થયા, ઉત્તમ ઘેર એ પુત્ર આવિયા. જય નંદન મેહુનાં નામ, શુા સુંદર વિદ્યાનિધાન. પૂર્વછાયા. પુત્ર ત્રણને ભણાવ્યા, તે વિશ્વામિત્રની પાસ; આક્ષેપ કરાવિયા ત્યાં, ધનુર્વિદ્યા અભ્યાસ. બડ્ડી ગણીને પૂરણુ થયા, લક્ષણ મંત્રીશે ખાળ; અતિ ખંતે પરણાવ્યા, ત્રણુને રાખ્યા દીન દયાળ.§ ચાપાઇ. એમ કરતાં અનેકદિન થયા, ભૃગયા રમાને ઉત્તમ ગયા; જક્ષ દલ હુd વન મેજાર, માંડ્યો. સંગ્રામ તે તેણીવાર. અનેક સુભટ સંગ્રામે રહ્યા, ઉત્તમરાય મૂછોંગત થયા; તવ રાજાને થયું જાણુ, જે બુદ્ધમાં ખાંધવે તજ્યા પ્રાણુ. એવી વાત સાંભળી કાન, ઘણું દુઃખ પામ્યા રાજાન; ક્રોધ અતિશે મનમાં ધરી, ચલાવ્યું સૈન વનની ભણી. એ કડી પછી નીચેની ત્રણ લીટી એ પ્રતમાં વધુ જોવામાં આવે છે આત્મસાષન શાવેરી, વેગે ચાલ્યાવન પરવરી; જઇ પાતા ગંગાને તીર, બર્યું ધ્યાન ત્યાં વિઠ્ઠલવીર પશ્ચિમનું પાતુ જ્ઞાન, તતક્ષણ આવ્યું પુષ્પ વિમાન.

  • મા૦ પ્રવિયા’ : ચેવટથી, કાળથી. હું પા ત્રણે લઈ ગયા મેશાળ,’

૮૧