પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
તુલસી.

૮૨ તુલસી. બેસી સુખાસને રાજા પત્યે, સેના ભારે શેષ સલકા; દશે દિશના ડાલ્યા દીપાળ, ક્રોધ ભર્યાં જેમ કાપ્યા કાળ. સૈન તણી રજ ઉડે થ્યાકાશ, રવિતણેા ઝાંખા થયા ઉજ્જશ, આયુષતણા દિપ્યા અણુકાઢ, જાણે વિજતા પ્રકાશ, પોંહોંચી સેના વેગે થઈ, અલકાનગરી વીટી ઈ; સબલ માર દીધા તે વાર, જક્ષરાયને પમાડ્યો હાર. સખલા રાય તણે મન ક્રોધ, ચઢયુ સૌ શૂરાતન જોધ; અવની આવીને આતુર થઈ, કરજોડીને ઉભી રહી. પ્રહાર ચરણ મારે છે શૂર, તેણે તે પૃથ્વી થાય છે ચૂર: અવની આતુર દેખીને રાય, વાત્યુ સેન જે થતું અટકાય. જી રાજાને મારી કરી, આવ્યા વેગે ભીષ્માવતી પુરી; રાજા મન વીમાસે શું, હવે રહ્યાનું કારણ કર્યું. મેં મહારાં સાસઉ કાજ, ઉત્તમ કુલ શિર આપું આ રાજ; મહાલ મેડા ને મેલ્યા ઠાઠ, પછે કુંવરને બેસાડ્યો પાટ. જય નંદન બાંધવ એ સાર, રાજકાજ શિર તેને ભાર; રાજકાજ સહુ દીધાં હાથ, કુવરને ભળાવ્યા સાથે. એમ કહીને ચાલ્યા વંન, ધર્યું ધ્યાન ગેવિનું મન; તજી નગર ગગાજી ગયા, ત્યાં ગરુડે ચડી ગેવિંદ આવિયા. વિમાને બેસાડ્યો નાથ, હેતે ફરી પેાતાને હાથ, વેગે તે જઈ પાહેાતા આકાશ, ત્યાં તેથ્યા બ્રહ્મા ઇંદ્રને પાસ. તેમા ઈશ ને દિતિધીશ, મુકેકર રાજાને શીશ; ત્યાં ઋષિ અઠવાસી સ્વર્ગે જેહ, સુરપતિ સંગે આવ્યા તેહ. ભણે ૠખી વેદ અપાર, ધ્રુવને કરાવ્યે અમૃત અહાર; બ્રહ્મા મંત્ર ભણેખડુ ઠાઠ, ધ્રુવને બેસાડ્યો અવિચલ પાટ. હતા તારા દિક્પતિ જે, આવીને ચરણે લાગ્યા તેહુ; ચૌદસ ભેગણી છે જે, ઉભી રહી ચંમર ઢાળે તેલ. નારદ આવી આશિશ આચરે, સુનિવર તે પારાયણ કરે; નૃત્ય કરે અપ્સરા અતી બટ્ટુ, સુરપત્નિ વધાવે સદ્. વિશ્વકમાઁ તેથ્યા તેણીવાર, નગર રચા આ ઠામે સાર;

પા ઢાલ્યા દિક્ તે કુછ ધરા, જીપણે ચાલ્યા સર્વે જણા’↑ પાખા પડ ચ તાહ વિ પ્રકાશ.” હું પાવ ‘જોડાં કૌસ્તુભ મર્માણ કરે પ્રકાશ