પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેઅને તેથી જગત ચાલતું હતું તેમજ પાછું ચાલ્યા કર્યું છે.

જોઇયે. જગત જેમ અસુર રહિત નથી, તેમ સંત રહિત પણ નથી થતું.

आतां तरी पुढे हाचि उपदेश । नका करु नाश आयुश्याचा ॥ १ ॥
सक च्या पायां माझे दंडवत । आपुलालें चित्त शुद्ध करा ॥ २ ॥
हित तें करावें देवाचें चिंतन । करुनियां मन एकविध ॥ ३ ॥
तुका म्हणे लाभ होय तो व्यापार ! करा काय फार शिकवावे ॥ ४ ॥