પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હત કાવ્ય દોહન. નરસિંહ મહેતા. જુનાઘઢના વડનગરા નાગર–ગુજરાતના સૌથી જુના ભક્ત કવિ. Modern Bhatt (ચર્ચા) શૃંગાર યદું ૧ લુ-રાગ પ્રભાત, કરે; કાણુ પુન્યે કરી, નાર હું અવતરી, શ્રીહરી દીન થઇ માન માગે; અમર અવિગતિ કહે, કલ કે નવ લહે, તે કમલાવર કંડ લાગે. યજ્ઞયાગ યજી, યાગ કાને ધરી, બહુ વ્રત આદરી દેહ તેાય તે શ્રીહરી, સ્વમૈ ન પેખીએ, તે રી નિરખીએ પ્રેમપ્ટે, રોષસુખાસન, શેજ સદા સહી, ભુવન જસ્ત વૈકુંઠ કાઢાવે; તે હૈં અધિક જે, મંદીર મારૂ, પ્રેમે પીતાંબર પલગ આવે. ભગતવલતણું, બિરદ પેાતે વહે, વેદ પુરાણુ એમ શાસ્ત્ર વાણી; નરસૈંયા સ્વામી, ભલેરે ળિયે, કીધી કૃપા મુને દીન જાણી. પદ૨ જી. સલ રજની હુઇ, આજની અભિનવી, પલંગ એસારી વહાલે હાસ્ય કાધુ; કર દર્પણુધરી, વદ્દન અવિલેાકવા, પ્રેમનું ચુંબન ગાલે કુસુમના વડર, કંઠભૂષણુ ધરી, ભૂજ ભીડી ભુધરે સુરતસંગ્રામશૃ, હું એને જઇ ભડી, છ્યા યદુનાથ ય બહુળાયે, દીધુ . હૃદયાસાથે;