પૂરી રાખે છે. અમારા અંદર અંદરના ન્હાનામ્હોટા જીઆઢઢા માંથી પણ કાઢી નફા કરવાની હંમેશાં ઉમેદ રાખે છે. કેટલીકવાર ખેાર ખાટાં મ્હાનાં કાઢી સરકારી પોલિસ અને અસ્પૃશ્ય જાતિના માજીસાને અમારે આંગણે બેસાડે છે તે એ રીતે અમને જેટલા દખાવાય તેટલા દબાવે છે. (૮) જીલ્લા માજીસ્ટ્રેટને અમે એકવાર અરજી આપી હતી, પશુ તે અરજી કાયદેસર નથી એમ કહી તેમણે તે કાઢી નાંખી હતી, તે પછી અમે મિસ્તર સાહેબને એક અરજી આપી. તેમણે ક્રાઇ પશુ એક ચાક્કસ મુદ્દા ઉપર કરિયાદ કરવામાં ન આવે ત્યાં સુધી એ બાબત કઇ ન થઇ શકે એમ જણાવ્યું, છતાં અમારી સ્થિતિ વિષે તપાસ કરવાનું તેા તે પણ કબૂલે છે, (૯) જો કે કમિસ્તર સાહેબ અમારી પ્રત્યે સહાનુભૂતિ ધરાવે કે પશુ તેથી અમારી દશામાં કઇ ફેર પડતા નથી. જીલ્લા માજીસ્ટ્રેટ અમને કાઇ એક ખાસ મુદ્દા ઉપર મુકદમા માંડવાની સલાહ આપે છે, પણ અમે તેમ કરવાને શક્તિવાન નથી, અમે પૂરા વિચાર કર્યાં વિના કાઠી સામે મુદ્દમેા લાવીઞ અને ભાગ્યોંગે તેમાં પાછા ડીએ તા કડીવાળા ખોટા આરોપ મૂકવા બદલ અમારી સામે મુ મે ચલાવી અમને બરબાદ કરી મૂકે. (૧૦) આપની પધરામણીની તક લઈ અમે અમારી દુઃખ-કહાણી આપતી હજીરમાં રજુ કરી છે. આપ અમને ઢાડીવાળાના જીભેદુમાંથી બચાવી લેશે એવી આશા રાખીએ છીએ. અમારી પાસેથી જે તાવાન તદ્દન ગેરકાયદે વસુલ કરવામાં આવે છે તે અટકાવવાના આપ સાહેબ છલા અધિસરને હુકમ કરમાવા તે અમને બહુ સુખ અને અતિ પ્રાપ્ત થરો.