પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫

(4 નમૂને ક મૌજે મખની, ઢાકા થાણુાની રૈયતની નમ્ર અરજ અમે અરજદાશ નીરપુર કાર્ટીના કબજામાં છાએ. ઠીવાળા ગળીમાંથી મુક્તિ આપવાના ન્હાને અમારી વાર્ષિક મહેસુલ વધારવા માગે છે. ગળા વાવવાને ખાજો અમારે માથે તદ્દન નકામા અને ગેરકાયદે હાઇ, સરકારી અદલ ઈન્સાફની પ્રતિષ્ઠાની ખાતર અમને તે એજામાંથી બચાવી લેવા જોખએ. ગળીના વાવેતરમાંથી અમને મુક્તિ મળે અને તેને બદલે મારું મહેસુલ વધી જાય તે ઉલમાંથી ચૂલમાં પડવા જેથી અમારી દશા થા”. અને તેથી અમે કાઠીના એ પ્રકારના હુકમને માનવા તૈયાર નથી. પશુ કાઠીવાળા તા અમને એક લાકડીએજ ઢાંકવા માગે છે, તેના અમલદારો અને નોકરચાકા અમને અનેક પ્રકારની ધમકી આપે છે. અમારા બચાવ કરવા અમે જલાઓફિસરને એશ્વ વાર અરજ કરી, પણ તેનું પરિણામ એ આવ્યું કે ફોજદારી કાયદાની ૧૦૦ મી કલમ પ્રમાણે અમારી ઉપર કામ ચલાવવામાં આવ્યું. અમારી વાત ગમે તેટલી સાચી હોય તે પણ કાઢીવાળાની વિરૂદ્ધમાં તે પૂરવાર કરવાનું કામ કેટલું મુશ્કેલ છે તેને આપ નામદાર સારી રીતે ખ્યાલ કરી શકશે. એવા કેટસા મુકદમા છે કે જેની અંદર માત્ર રૈયતને જ સન્ન થઈ હોય. અત્યારે પણ અદાલતમાં કેટલા મુકદમા ચાલી રહ્યા છે, પણ તેના ઢંગધડા જોતાં તેના ફૅસક્ષા વિષે અનુમાન કરવું હુ મુશ્કેલ નથી. હમેશીના કરાર યત પેાતાની મેળે શક્યખુશીથી પાળે છે એમ કહેવું એ સરાસર જીડાણ છે. ખરું જોતાં રૈયત કાઠીવાળાના જુહમાથી ડરીને જ તે કરાર પ્રમાણે વર્તે છે. ગળીના વાવેતર વિષે પશુ એજ રીત છે.