પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬

અમારા સાંભળવા પ્રમાણે એ કરારા રજીસ્ટરાવવા અને ઢાડીવાળાની સગવડ સાચવવા ખાસ ઓફીસ ખેલવામાં આવી છે. જો એ વાત સાચી હાય તે ખરેખર અમે ખુવાર થઈ જવાના. વિગેરે. ઉપક્ષા ઋજુ નમૂના ઉપરથી ચંપારણ્યની રૈયત તાવાન, શેર- હમેશી જેવા એકાયદે કરારાને લીધે કેટલી તરફતી હતી તે જોઇ રાકારો, રૈયતની પ્રાર્થનામાનું શું પરિણુામ આવ્યું તે હજી સુધી કાઈ જાણી શાયું નથી. તેજ વર્ષે ૧૩ મી માર્ચ માન. ખાઃ વ્રજ કિશાર પ્રસાદના એક સવાઝના જવાબ આપતાં મન. મિ. મેફાને કહ્યું હતું કે:-“નીલવા અને રૈયત વચ્ચેના પરસ્પરના વાંધાને લગતી કેટલીક દરિયાદે ચપારણ્યની રૈયત તરફથી સરકારને મળી છે; અને એ ફરિયાદે તપાસને માટે ત્યાંના અમલદારા ઉપર રવાના કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તેના જવાબ ફરી વળ્યા નથી. કેટલેક સ્થાને અધિકારીઓએ પ્રજાની ઋગવડા દૂર કરાવ- વાના પ્રયત્ના કર્યા છે. સરકાર સ્થાનિક અમલદારા તરફના પૂરા મહેવાલની માશા રાખે છે. વળી ઘેાડાજ વખતમાં નવી માપણી થવાની હૈાવાથી ઘણીખરી ખાખતે અજવાળામાં આવે એવે સંભવ છે, એટલા માટે હાલ તુરતમાં ખાસ તપાસને માટે કાય કમિટી નીમવાનું સરકારને ઉચિત તેમજ જરૂરી લાગતું નથી.” આ વખતે શરઢબેશીના ખતપત્ર લખાવી લેવાનું કામ ધુમ- બેકાર ચાતું હતું. વર્તીમાનપત્રોએ તે વિશ્ય ઉપર ચર્ચા કરવા માંડી હતી. ઇ. સ. ૧૯૧૩ના તા. ૬ ઠી જુલાઇના મકમાં ‘બિહારી’પત્રે કાઠીવાળાના જુલમે વિષે એક હેઢિ લામા લેખ લખી કેટલાક અન્યાયે બ્રાડા પડયા હતા. એ અન્યાયામાં એ