પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭

ખાસ અણુવાજોમ એકીકત તા એ હતી કે અરન્યરા કાકીનાકાર- શારીઓએ રમતનાં ધારી મા ખાદાવી તેમાં વાવેતર કરાવવાની વ્યવસ્થા કરી હતી. તે વખતના મેતિહારીના ડેપ્યુટી માજીસ્ટ્રેટ રૈયતના રસ્તા ખાદવાના કામને તદ્દન અન્યાયી જાવી કાડીવા- ળાની સખ્ત ઝાટકણી કાઢી હતી. આટલું તાંયે ૧૯૧૩ માં જ્યારે લાડ હાર્ડીજ પટણા જાવ. કાના પાયે નાંખવાની ક્રિયા કરવા પધાર્યા ત્યારે નીલવા તરફના એક માનપત્રના જવાબ વાળતાં તેમણે પણ ઉત્સાહમાં આવી જા નીલવરાતે એક પ્રમાશુપત્ર આપી દીધું. ના. વાઈસીય સાહેબે કહ્યુ કેઃમારા સમજવા પ્રમાણે બિહારના ઉત્તર જીલ્લાના નીલવા અને તેમના ખેડૂતો વચ્ચેના સમાધણુાજ સતાયન અને પ્રેમપૂર્ણ છે.” ઈ. સ. ૧૯૧૪માં અંકિપુર ખાતે મળેલી બિહારની પ્રાંતિક પરિષના પ્રમુખ્ય બાબુ જકિશાર પ્રસાદે ચપારણ્ય વિષે ખેલતાં પેાતાના ભાષણમાં નીચેના ઉદ્ગારા ડાડયા હતt:-- દેશના સાથી માય અમલદારાએ, નીલવાના માનપત્રને જવાબ વાળતાં, તેમણે તિરહુતની મજાવેલી સેવા બદલ તેમના ભારાભાર વખાણ કરવામાં ખાકી રાખી નથી. નીલવરાના એ સદ્ ભાગ્યની અને ઈર્ષા નથી આવતી, તાં મને એટલું કહ્યા વિના નથી ચાલતુ કે નીલવરાએ સામાન્ય રમતની સાથે જે પ્રકારનું વન ચલાવ્યું છે તેથી એક હેટા મેટા ઉભેા થયા છે અને બીચારી રૈયતને પશુ ધણ સેાસવું પડયું છે, રૈયતનાં દુઃખેા હવે કાઇથી અજાણ્યાં નથી અને અદાલતે પણ તેમની ફરિયાદ સાચી માની છે.

  • જીઆ, મિ. કે. સી. રાયે તા. ૧૬-૪-૧૩ ને રાજ ચહેના

શે. ચાંત હાર અને બીજા વિષે આપેલા ચુકવે