પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮

. ખેડૂત પાસે જબરદસ્તી કરાશે લખાવવામાં આવે છે, તેમને હંમેશાં માએલા રાખવા અદાલતમાં વસવામાં આવે છે, તેમને ખેડી રીતે દડવામાં આવે છે અને કાઠીના કહ્યા પ્રમાણે નહીં વા ખન્ન તેમની ઉપર સિતમ ગુજારવામાં આવે છે. ખતપત્રા એકદમ રજીસ્ટર થઈ શકે તે માટે કાઠીમાં એરિસા ઉધડવાની સરકારની વધારેપડતી કાળજ આા જતા છે. આ ખી વાત એવી છે કે જે વિષે વધારે વિવેચનની જરૂર નથી. સરકાર કાડીવાળાના સ્વાર્થ સામે જુએ છે તેટલું રૈયતનાં દુ:ખ સામે નથી ખેતી, મને લાગે છે કે સરકારે હવે આ સવાલ જેમ બને તેમ જલ- દીથી હાથ ધરવા જોઇએ અને સરકારી તથા બિનસરકારી સભા- સદાની એક કમિટી નીમી, તેની સૂચના પ્રમાણે વ્યસ્થા કરવી જોઈએ. એ સિવાય આ અસંનાષ નિવારવાના ખીજો એક ઉપાય નથી. સરકાર જો આ બાબતમાં આળસ કરો તા. વખત જતાં સરકારને ભારે મુસીતમાં મૂકાવુ પડશે એમ મારે ચોખ્ખી રીતે અત્રે જશુાવી દેવું જોઈએ.” પ્રમુખના ભાષા ઉપરાંત પ્રાંતિક પરિષદે એક ખાસ ઠરાવ કરી રૈયતનાં દુઃખા વિષે તપાસ ચલાવવા એક ખાસ મિટી નીમ- વાની સરકારને અરજ કરી હતી. પરંતુ સરકારે એ અરજ અણુસાંસળ કરી ઉડાવી દીધી. કલકત્તા, કાનપુર અને અલ્લાહબાદના આગેવાન પત્રોએ ખાસ લેખે પ્રકટ કરવા માંડયા, અને માજી કિશાર પ્રસાદે સરકારનું એ તરફ ાન ખેચવા કેટલી મહેનત પશુ કરી. છતાં છે. સ. ૧૯૧૫ માં છપરા જીલ્લામાં પ્રાન્તિક પરિષદની બેઠક બીજીવાર મળે ત્યારે તેના પ્રમુખ બાબુ નકિશારલાલને પોતાના ભાષણમાં કહેવું પડયું કે ગયા વર્ષમાં રૈયત અને નજીવી વચ્ચેના સંબંધ સારા ન હતા. રૈયતે સરકારમાં જેટલી અરજી થઇ શકે તેટલી કરી જેમ, કાડીના મેનેજરો સામે કેટલીયે દરિયા