લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯

કરવામાં આવી, કાઉન્સિલમાં પશુ એ વિષે સવાલજવાબ મા. સરકાર માત્ર એટલુંજ કહે છે કે એ બધી અરજી અને ફરિયાદ સ્થાનિક સત્તાવાળાઓને મેકલી આપવામાં આવી છે. ભલે, પશુ તેનું શું પરિણામ આવ્યું તે હજીસુધી ક્રાઇ જાણી શક્યું નથી. ૧૯૦૮ ના તાદાન વિષે ગેરલે સાહેએ નીલવરી વિરૂદ્ધ જે રીપેર ધાયા હતા અને સરકારે જે ખાવી રાખ્યા હતા. તેના જેવો ઘાટ આ બાબતમાં રખે થયો ય એમ પ્રજામાને તે તેમાં નવાઇ નથી.” આજી નદાંગારલાલે પશુ ખાશ્રુ કિશારની જેમ એક ખાસ મિટી નીમી તપાસ ચલાવવાની સરકારને અરજ કરી. પરિષદે પશુ પહેલાંની જેમ કરી ઠરાવ કયૉ. પારણવાળા પતિ રાજ- કુમાર શુકલે રૈયતના પ્રતિનિધિ તરીકે આ બેઠકમાં રૈયતની રામ હાણી કહી સંભળાવી. આ ખેઠકની ખાસ ખૂબી એ હતી કે ખેડૂતોએ પષ્ણુ તેમાં હાજરી આપી હતી. ખરાખર એજ અરસામાં બિહારની કાઉન્સિલમાં ખાબુ મજ કિશાર પ્રસાદે નીચેના ઠરાવ રજુ કર્યા,ઃ-~~ “ચારણ્યની રૈયત અને કાઠીવાળા વચ્ચેના અરસપરસના અસંતેાષ વિષે તપાસ કરવા અને તે દૂર કરવા, સરકારી અને બિન- સરકારી સભાસદીની એક ખાસ મિટી નીમવા આ કાઉન્સિક્ષ

  • ના. લે, ગવર્નરને ભલામણ કરે છે.”

પરન્તુ સર ચાર્લ્સ એલીની સરકારે એ ઠરાવ કબૂલ ન રાખ્યું. જવાબમાં હમેશની જેમ એટલું જ કહ્યું કે “સરકાર એ ભાગત સ્થાનિક સત્તાવાળાઓ સીરાત તપાસ ચલાવે છે અને જીશાભરમાં સર્વે (મેાણી) ચાહતી હાલી રેષતની તમામ ક્રિયા ધીમે ધીમે બ્હાર આવશે. એ રિયાદોને અંગે જે નિય થશે તે જરૂર `સાને સંતોષકારક નીવડશે.”