પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(e) અમવામ 'પારણ્યના ડીવાળાઓ કહે છે કે રૈયત પાસેથી અવામ વસુલ કરવાના રિવાજ બહુ જૂના વખતથી ચાહ્યા આવ્યા છે, અને ખરું જોતાં રૈયત પાતે જ પાતાની રાજીખુશીથી ખવામના પૈસા ભરી જાય છે. કાઠીવાળાના આ યન ઉપર કૅટલેા વિશ્વાસ મૂકવે એે વાત મા પુસ્તકના વાંચનારાઓને નવેસરથી જણાવવાની જરૂર નથી. જો એ રિવાજ ખરેખર જાના વખતથી જ ઉતરી આવ્યા ઢાત અને પ્રજાનું તેમાં હિત સચવાતું ફાત તા ૧૯૧૭ માં સરકારને કાણુ મારે અવા" નહીં વસુલ કરવાનું કરમાન કાઢવાની ઈ જરૂર ન પડત. અગાળ ટેનન્સી એકટ મુજબ પશુ સરકારે અખવામ લેવાની સખ્ત મનાઈ કરી છે એટલું જ નહી, પણ કાઈ જમીનદાર અબવામ લેતા માલૂમ પડે તા અખવામથી બમણાં નાણાં રૈયતને અપાવવાને સરકારી હુકમ છે. પરંતુ ચંપારણ્યમાં કાયદાના ક્રાણુ ભાવ પૂછે છે ? સરકારી હુકમ અને કાયદા તે કાઢીવાળાને મન કાગળના ટુ જેવા છે !