પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હીઓને શકનારા ચપરાસી પણ પ્રે.કૃપાની ચિઠ્ઠી આપવા જાય ત્યાં ભાંગીતૂટી હિંદી સિવાય છ ભાષામાં વાતે ન કરે, અનેક વાર તેમને મંગ્રેજી આવડતું જ નથી માનીને અમન્નારીએ તેમની સામે એક બીજા વચ્ચે અંગ્રેજીમાં કઇ કઇ વાતા કરી છે. એમ. કૃપલાની ઉપર બિહાર હજી પશુ બિહારમાં જેવું કામ કરવાનું નગમે. આશક છે, અને ફેસરને ગમે છે તેવુ બીજે કર્યાંય આવા સાીને લીધે, ચારે દિશામાં પ્રેમના વાતાવરણુ ફેલાવવાને લીધે, લડતના અંત આવ્યું, અને ગ્રાહના મુખમાંથી ગજ ટા. પશુ ચંપારણ્યની રાંકડી પ્રજા હક્ક સંપૂર્ણ રીતે છૂટ્ટી તા ન જ કહેવાય. ૧૯૨૦ ને આખરમાં યારે ગાંધીજી ખેતી ગયા ત્યારે પેલિસના ત્રાસથી બાઈ, અચ્ચાંકરાંને છોડી ભાગીને નાશી છૂટેલા લેાકાની આગળ ગાંધીજીને ઉપદેશ આપવા પડયા હતા ભાયશ્ચાપણાથી ભાગવું એ સત્યાગ્રહ નથી, એ બાયક્ષાપણા કરતાં તો લાડી લને ઉભા રહેવુ', ' અને પાતાનાં ખગ્યાિકરનું રક્ષણ કરવું એમાં સાચી મર્દાનગી રહેલી છે. હજીએ નીલવાના હ કયાંક ક્યાંક મ્હાં દાંડી દાંતા બતાવ્યા કરે છે જ એ સ્થિતિ ના બિહારી પ્રા પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત જે દિવસે મ”પૂર્ણ મેળવે તે દિવસે જ સમાપ્ત થવાની. આ લડતના ઇતિહાસ સચવાવાથી અને તેમાં મનન થવાથી, આાજની પ્રજામાં નહીં ત તેની ગાલાદમાં સ્વાભિમાન સપૂર્ણ પણે જાગી ઉઠશે, બીજી અનેક લડતા માટે લા ત્યાં અને ખીજે ઠેકાણે મર કેશરી, અને પ્રેમ અને અહિંસાના પ્રભાવના તિહાસમાં નવાં પ્રકરણ ઉમેરારો સત્યાગ્રહામમ, ૨૨૭૧૨૭. } આ મહાદેવ હરિભાઈ દેસાઈ