પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫

(૪) લગાન–વીલા દી રૂપીમાના જે વગરફાગઢને કર લેવાતા તે સલામી, તીનકઠિયા અથવા લગાનના જૂદા જૂદા નામાંથી ઓળખાતા. • તીનડિયા' નામ જરા અર્થસૂચક છે. વીંધા દીક ત્રણ ગુંઠામાં ગળી વાવવાનું રૈયતને માથે ફરજીસ્મત હતું એ વાત ઉપર કહેવાઈ ગઇ છે. પશુ ચંપારણ્યના ઉત્તર ભાગમાં, જ્યાં ગળીનું વાવેતર અશકય હતું ત્યાં પણ કાઠીવાળા, રૈયતને ગળી વાવવામાંથી મુક્તિ આપવા બદલ ‘ તીનકયિા’ નામને કર વસુલ કરતા. રાંકડી રૈયત માત્ર એટલું જ સમજતી કે ચંપારણ્યના દક્ષિણુ અને પૂર્વભાગની રૈયત જેવી રીતે ગળામાંથી મુક્તિ મળવા અન્નવીધા દી ત્રણ રૂપીમાના કર ભરે છે તેવી રીતે આપણે-ઉત્તર અને પશ્ચિમ ભાગની રૈયતે પણ ગાશ દેવોને તીનકઠિયાના કર ભરી કૃતકૃત્ય થવું જોઇએ. ભ્રસુરાડી, સુરક્ષા અને રદિયા કાઠી એ વાતનાં દાંતે પૂરાં પાડે છે. ( ૫ ) માંધબહેરી- પશુ સૈનખર્ચાને મળતા જ એક પ્રકારના કરે છે. માંધખહેરીના નામે, મહેસુલ ઉધરાવતી વખતે રૂપીએ એક આના વધારાના લેવા. (૬) વેદમાદી—અર્થાત વેઠમાંથી માફી મેળવવાને ખલે જે કર ભરવા પડે તે. ચોતરવા કાડીના કારસ્તાન વિષે એક એ વાર ઉલ્લેખ થઇ ચૂકયે છે. એ કાડીની પોતાની જમીન ખેડવા ખેડૂતને હુકમ મુજ્બ પોતાનાં હળ કાઢી આપવાં પડતાં. કાઠીના સાહેબ કહે છે કે એ રીતે ગમે ત્યારે હળ કાઢી આપવામાં રૈયતને ભારે ખળ- વડ પડતી. તેથી તેઐશ્રીએ ઢળમાંથી મુક્તિ આપી ૬ળ દીઠ રૂા. ૮-૦ તે કર વસુલ કરવા માંડયા. તે ઉપરાંત જૈનખર્ચાના પણ તેટલા જ કર રૈયતને માથે મઢેલા જ હતા. વેઠમાફીના શૂ. ૩, ના કર સરવાળામાં લેતા રૈયતને મહેસુલના વીઘા દીઠ રૂા. છા ઉપરાંત ખીજા શ. કુના ભરવા પડતા.