પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬

(૬) ખપતીપૂતનીકેઇ ખેડૂત મરી જાય ત્યારે તેને વારસ આ કર ભરે તેા જ પોતાના પૂર્વજની જમીનના અધિકારી છે શકે, અગાશ ટેનન્સી એકટ પ્રમાણે દરેક ખેડૂતને પાતાના પૂર્વની જમીન ખેડવાવાવવાના સંપૂર્ણુ હક્ક છે, છતાં ખેડૂતાની અજ્ઞાનતાના લાભ લેવા કાઠીવાળા આ તરકીબ વાપરતા. ( ૮ ) માવચ પુત્રીના લગ્ન વખતે દરેક ખેડૂત શ. ૧-૪- કાઢીવાળાને ભરી જાય. ( ૯ ) સગાડાઢાઈ વિધવા ફરીવાર લગ્ન કરે તે કાઠીવાળાના પાંચ રૂપીગ્મા તેની પર ચઢી ચૂકયા. ( ૧૦ ) કા″ આવન-રાહુ એટલે શ્રાણી અથવા ચીચુડે. તેલ પીભવાની ઘાણી અથવા રોલડી પીલવાના ચીચુડા દીઠ કાઢીવાળા એક રૂપોના કર લેતા. ( ૧૧ ) સુહિમાવન—ચુલાવેરાને મળતા જ આ એકકર છે. જ્યાં હળદરના પાક મ્હોટા પ્રમાણમાં થાય છે ત્યાં લાકા હળદરને ઉકાળવા જે ચુક્ષા કરે છે તે ચુલા દીકરી એક રૂપીએ કરને લેતી, ( ૧૨ ) વાપી-તેલ અને દૂધ વેચવા માટે જે પળી રાખ વામાં આવે છે તે જુદી દીઠ એક રૂપીના કર (૧૩ ) ખેચાઇઅનાજના વેપારીઓ પાસેથી વાર્ષિક રૂા. એક અથવા એના જે કર લેવાય તે. ( ૧૪) કશુમહી (૧૫) સહરી ( ૧૬ ) ચૈતનવમી (૧૭) દાવાતપૂન ઢાળી, દિવાળી, દશેરા અને રામનવમી જેવા તહેવારો વખતે દેાડીવાળા અથવા તેમના નાકર ચાકરી રેવત પાસેથી ઘરદીઠ જે કંઇ પડાવે તે ઢાળીના તહેવારામાં કાઇ કાઇ ડીવાળા મેળાવડા કરતા અને તેમાં કાઠીના નાક ઉપરાંત રૈયતને પણ નાચગાનના મેય