પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાગ લેત્રા દરજીસ્માત આવવુ પડતું, એ મેળાવડા પતી ગયા પછી રમતના માસ દીઠ એક રૂપી કાફી વસૂસ કરતી. ( ૧૮ ) હથિયહી—ચંપારણ્યના પશ્ચિમ તેમજ ઉત્તર ભાગમાં ટાઢાં જંગલો આવેલાં છે. ગારા સાહેબે અઢી વારવાર શિકારના શાખ પૂરા કરવા પધારે છે ! શિકાર માટે સવારીમાં જે હાથી જોઈએ તે ક્યાંથી લાવ? કાઢીવાળા સાહેબ પાતે જ એક હાથી ખરીદતા અને તેની કિંમત રૈયત પાસેથી વસુન્ન કરી લેતા. ( ૧૮ ) ઘેાડીની (૨૦) મેટરહી અથવા હવહી ( ૨૧ ) નહી હાથીની જેમ ધેડાની, મેટરની અથવા વહાણ (નાવ)ની જરૂર પડે તો તે પણ રૈયતના ખર્ચે જ વસાવતા, અને પછી તેની કિંમત વસુલ કરી લેતા. ( ૨૨ ) ધવહી—કાડીવાળા ગારા સાહેખ માંદા પડી જાય તે તેને માટે પણ રૈયત જવામદાર ! અર્થાત્ સાહેથ્યની માંદગી દર્રમ- યાન જે ખ થાય તે રૈયતે જ ભરી આપવાના. એવી વાત મ્હાર આવી છે. એક સાહેબ એકવાર કઈક ત્રાયા અને તેથી ડાકટરને ઘણા દિવસ સુધી રાજી રાખવાની જરૂર પડી. ડાકટરનું જે બિલ થયું તે રૈયતને ભરી આપવું પડયું ! ( ૨૩ ) અમહી( ૨૪) કટ&લહી–Èાડીવાળા સાઢુખના ખગી- ચામાં કરી અને બ્રુસ વધારે પડતાં પાકે ત્યારે બાકીનાં કરી અને સ રમતમાં ભાગે પડતા વેચી દે. કરી અને સ ન રાખવાં હૈય તે પણ સાહેબના માનની ખાતર રાખવાં જ જોઇએ. બીજે દિવસે મરી અને રણસના પૈસા ઉધરાવવા કઠીના નાકરા નીકળી પડે. પછી બુજારભાવ પ્રમાણે નહીં પશુ સૌ સૈની ગાસંપત્તિ પ્રમાણે ગણી છે તેથી રામ દ્રાવે. ( ૨૫ ) આસદી સશાન્ત-જ્યારે ખુદ સાહેબ પોતે અથવા તેમના ટો અમલદાર ગાઈ ગામડે જાય ત્યારે ત્યાના સુમત