આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સર્વ અ દાખસ્ત ખાપુ ત્રંજકારપ્રસાદે, નીલવર અનેરૈયત વચ્ચેના સંબંધનો તપાસ ઋાવવાને લગતેા ઠરાગ કાઉસક્ષમાં રજુ કર્યો ત્યારે સરક્ષર તરફથી મિ. લેવિશે જણાવ્યું હતું કે:- એવી કાઈ કમિટી નીમવાની સરકારને અત્યારે જરૂર લાગતી નથી. કારણ કે સરકારે ચારણ્યમાં નવેસર સર્વ ભૂદાખસ્ત કરવાના અધિકારીઓને હુકમ આપી દીધા છે. રૈયતની જે કંઇ ફરિયાદો હશે તે સેટલમેટ એફ્રિક્ચર સાંભળશે અને તે વિષે કંઇ પગલાં લેવાં જરૂરી લામશે તે તેમના રીપોર્ટ મળ્યા બાદ જોઈ લેવાશે. ’’ આથી ઇ. સ. ૧૯૧૩ માં સર્વે દાબસ્તનું ગામ ગપારમમાં શરૂ થયું. સેટલમેટ એફ્રિસરે અમામ વિષે ખૂબ બારીકીથી તપાસ ચાડી. જો તેમણે એટલી કાળજીથી આ તપાસ ન કરી હતા. મહાત્મા ગાંધીજીને ઘણી મડ઼ેનત લેવી પડત. સેટલમેન્દ્ર ઓફિસર ‘ પુનઃખો ” છેક ગેરકાયદે જણાવી લેાકાને ચેપ્પુ” કહી દીધુ’ કે ..