આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
________________
. પ્રસ્તાવના આ પુસ્તક ‘યુગધર્મ ગ્રન્થમાળા ' તું ત્રીજું પુસ્તક છે. પુસ્ત ના મૂળ લેખક જ્ગભૂમિના નેતા શ્રી રાજેન્દ્રભાણુ છે. આ પુસ્તકમાં રાજેન્દ્રભાનુના હિન્દી પુસ્તકના અનુવાદ પૂર્વાધમાં આપ્યા છે અને મામાએ સન ૧૯૨૧ માં કરેલું ભાષણ, લડતના ક્રમ તથા તારીખા વગેરે ઉત્તરાષમાં આપ્યાં છે. આથી ચંપારણ્યની લડતના ઇતિહાસના વાચકને પૂરેપૂરા ખ્યાલ આવશે એવી આશા છે. મા પુસ્તાને “શુદ્ધ અને સરસ અનુવાદ કરવા માટે અમે ૨૨. ભીમજીભાઈ હરજીવન પરીખ ( સુશીલ ) ના માબારી છીએ. સાયા. ગાન જે મુદ્દે છે તે બુધવાર, ૧૯. બુધવાર, 33 પ્રકાશક