પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪

૧૦× એ વાત તા જાણે અપારણ્યના પશ્ચિમ અને ઉત્તર વિભાગની થ, પણ પૂર્વ અને દક્ષિણ તર જે મળવાખ લેવાતા તે નદી જ તરેહના હતા. આ ભાગમાં તીનાઠિયા, સરોથી અને તાવા નની ભારે ધમાલ હતી. તાવાનના સમયમાં તે સેટસેટ એસિર કર્ક કરી શકે તેમ ન હતું, કારણ કે તેમાં વચ્ચે પડવાનો તેને પતિ- કાર ન હતા. છતાં અમને એટલું ા સેસ લાગે 33 સેટલમેટ એસિરે ખવાય સંભષમાં જેટલી ખારીકીથી તપાસ કરી તેટલી જ ખારીકી અને સાત્રાની મા આબતમાં વાપરી હોત તો ઘણા ફેર પડત. “ હમેશીના કરાર જોરજુલમથી લ ખાવી લેવામાં આવ્યા છે” એમ જ્યારે રૈયતે તેમને જણાવ્યું ત્યારે તેમણે તે કબૂલ ન કર્યું અને કહ્યું કે “ જોરજુલમ વાપર્યો ઢાય તેવા કાપ પૂરા મળી શકતા નથી, ” “ ખંગાળ ટેનન્સી એટઢની રહે ની કલમ પ્રમાણે ચરતબેશીના કરાર ગેરકાયદે ઠરે છે. ” એમ પ્રજાએ જમ્મુાવ્યું ત્યારે મેફિસરસાઢુએ નિર્ણય આપ્યો કે લગભગ મધા કરારપત્ર કાયદેસર છે. સેટલમેટ એસિરસાહેબના આ ચૂકાદા શુા ઉતાવળા અને ધૂરા હતા એમ અમારે ભારે દિલગીરી સાથે જાવવું પડે છે. વાચકને યાદ હશે કે એકવાર તુરક્રાલિયા કાઠીના નવ માણસાએ મેતિહારીની દાલતમાં એવા જ એક મુસદમા દાખલ કર્યાં હતા અને એ કરારપત્ર ગેરકાયદે ગણાય કે કેમ એવા સવાલ ઉભા થયા હતા. નવ રિયાદીના વાંધાના નિકાલ કરતા મુસા સાહેબને કેટલાક મહિના લાગ્યા; જ્યારે સેટલમેન્ટ ઑફિસરે તા ૨૫-૩૦ દુર કરાર સમધી તપાસ ચલાવી થોડાજ મહિનામાં પાતાને ચૂકાદો આપી દીધેય. તુકાલિયા કાઠીવાળા મુળામાં પાંચ ફૈસલા રૈયતની તરફેણુમાં અને બાકીના ચાર ડીવાળાની તરફેણુમાં થયા હતા, જ્યારે અહીંચ્યા તા અવા જ ફૈસલા કાઢીવાળાની તર- ફેશુમાં આવી જશા રા. બીજી એક મીના પશુ મહીં નોંધવા જેવી છે. જ્યાં ય શ મેથીની રકમ બારથી વસુલ થએલી પથાર