પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬

અદાલતમાં સાચી વાત ખાલી શકાય છે. આ હિમ્મતનું પરિણામ એ માગ્યું કે જ્યારે મહાત્મા ગાંધીજી ચંપારણ્યમાં પથાર્યા ત્યારે રૈયતે નીરખની પેાતાના દુશ્મની કહાણી રજુ કરી અને કાઠીત્રાળાના દખાષ્ટ્રની કંથી પરવા રાખ્યા વિના પોતાની રાજીખુથીથી તેમણે પાતારાનાં દુઃખ નોંધાવ્યા. શએશી સંખધી તપાસમાં સેટલમેન્ટ ઓફિસર અવળે માર્ગ દ્વારાઈ ગયા હતા તે વિષે અમને બિલકુલ કા નથી. પશુ એ વિ એવા છે કે તેમાં મતભેદ લગભગ અનિવાર્ય છે. માણુસ માત્ર ભૂતને પાત્ર છે, અને એ રીતે સેટલમેન્ટ ઓફિસરે ભૂલ કરી હાય તે પણ તેમાં તેમના બહુ દોષ કાઢવા જેવું નથી, rr તેમના પ્રતાપે એક બીજા મારાપને પણ ખુલાસા થઇ ગયા. ચંપારણ્યની મજા જ્યારે જ્યારે દુ:ખથી કંટાળી કંઇક પાકાર કરવા લાગે છે ત્યારે ત્યારે કાઠીવાળા એકની એક જ વાત કહ્યા કરે છે કે રૈયતને અને અમારે કાઈ જાતની કડવાશ નથી, રૈયત તા બીચારી મ્યાનમાં હેર કરે છે, બહારના થાડા તાકાની જ, ન હોય ત્યાંથી આવાં તાકાન ઉભાં કરે છે.” સરકાર પણ નીલવાના મા બચાવ એકદમ ભૂલ કરી લેતી. પરંતુ આ સર્વે ખાતાની તપાસ વખતે ધારી ધારીને શોધવા છતાંય મ્હારના કાઇ ચળવળખારના પત્તો ન લાગ્યા. ઉલટું અમલદારને પોતાને જ રૈયતની લણીખરી કરિયાદ સાવ સાચી અને મહુલની લાગી. સેટલમે’ટ એક્િસરને રૈયતની કરિયાદમાં કાંઇ પડદા પાછળનું તાાન ન જણાયું અને તેથી તેમણે સરકારને સૂચરી દીધું કે અમે તેમ પણ ચોંપારણ્યની પ્રજા મનુષ્યાની ખુતેલી છે, તેમની ઉપર હદ ઉપરાંતના નુક્રમ અને ખેાળ વધી જાય એટલે તે ઉશ્કેરાય એમાં કંઇ અસ્વાભાવિકતા જેવું નથી.” આવું ચોખ્ખુ સત્ય સરકાર પાસે રજુ કરવા ખુદલ સેટલમેટ એફ્રિસરને અમારા ધન્યવાદ છે.