પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭

૧૭ મહાત્મા ગાંધીજી ચંપારણ્યમાં પધાર્યા ત્યારે, પ્રથમની જેમ આ વખતે પણ નીક્ષવરાએ અને કેટલાક સરકારી અમાદારાએ પેલું જીનું ગીત આલાપવું શરૂ કરી દીધું ! પરંતુ સેટલમેટ એફ્રિસરના રીપેાના ભજીકાર પ્રાંતિક સરકારના કાનમાં ગુજતા હાવાથી કદાચ તેમણે મહાત્માજી સામે કષ્ટ ઉતાવળાં પગલાં એકદમ લેવાં ઉચિત નહિ ધાયા હાય.