પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મહાત્મા ગાંધીજીનું આગમન છે. સ. ૧૯૧૬ માં રાષ્ટ્રીય મહાસભાનું ૩૧ મું અધિવેશન લખનૌમાં ભારે લામધૂમથી થયું હતું. હિંદુસ્થાનના જલ જુદા ભા- ગેમાંથી લગભગ ૨૩૦૦ પ્રતિનિધિઓ આવ્યા હતા. પ્રતિનિધિઓની ભાવી ટી સખ્યા મહાસભાના ઇતિહાસમાં આ પ્રથમવાર નોંધાઈ હતી. સુરતની કાંગ્રેસ પછી લે. ટિળક પોતાના સમુદાય સાથે મ પહેલીજવાર મહાસભામાં પધાર્યા હતા. દક્ષિણીમા ગંત સિધી પ્ર તિનિધિએથી ખવણી ઉભરાઈ જતી હતી. ગુજરાત, પ્રાંત અને મદ્રાસથી પણ કો ઓબ માજીસા હતા. સયુતપ્રાંતમાંથી લાખની મ્હોટી સંખ્યા ઉતરી પડે ભેગાં તો કઈ વાપણું જ ન હાય, કારણ કે ક્ખા માંડવા તેમના માંગણે જ રાયા હતા. ગા સથી મિસીસ એની ભિસાંઢ પશુ પેાતાના શિષ્યસમુદાય સાથે આવી