પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦

અમંતા અને ખેતી સબુધી દુઃખોની તપાસ કરવા તેમજ તે દુ:ખા દૂર થાય તેવા ઉપાય સૂચવવા, સરકારી અને બિનસરકારી સભ્યાની એક કમિટી નીમવાની આ મહાસભા સરકારને પ્રાથના કરે છે.” હિંદની રાષ્ટ્રીય મહાસભામાં ખેડૂતોનાં દુ:ખા એક ખેડુતિનિધિ ભારત પર લાવવાનો પણ કરીને આ પ્રથમ જ પ્રયત્ન હતા. ચપારણ્યની ખેડ્ડપ્રજાના પ્રતિનિધિ તરીકે ચુંટાઇ આવેલા પંક્તિ રાજકુષાર શુકલે આ રાવને ટકા આપતાં ચપાસ્થ્યની પ્રર્શ્વની રામકહાણી ભરસભામાં કહી સંભળાવી. બિહાર અને ખાસ કરીને ચંપારણ્યના લકાની એવો પ્રશ્નળ અંગમાં હતી કે મહાત્માજી પાતે પ્રજાની શાચનીય સ્થિતિ પ્રત્યક્ષ નિહા જાય અને પ્રજાનાં દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરે તે પણ સારે તેમણે એ વિષે માત્માછને પત્ર'પણ લખ્યા હતા, તે ઉપરાંત ઐકયુહસ્થને અમદાવાદ પણ મોકલ્યા હતા. પરંતુ યોગ્ય માસ કે નહી" મળવાથી મહાત્માજી પ્રશ્નનો અભિન્ન જીતમાં તો ન . શક્યા. ‘મહાસભામાં ઉપલા રાવ મંજૂર થયા પછી, બિહારની પ્રાએ મહાત્માતે રીવાર માગ્રહ કર્યો; મહાત્માજીએ આવતા માયા એપ્રિલ મહિનામાં આવવાનું જણાવ્યું. આથી લોકોને આ "ભાઇ. લખનૌથી પાછા ફરતી વેળા, બિહારના કેટલાક ભા મહાત્માજી સાથે અનપુર સુધી ગયા અને માર્ગમાં ચંપારણ્યની પ્ર • જાની સ્થિતિ વિષે કેટલીક વાર્તામત કરી. આ વાત સાંભળીને મતમાજીનુ હૃધ્ય પીગળી ગયું. હાય. એર જાયું. તેમણે અસારણ્ય- વાળા ભાગને માત્રવાની ખાત્રી આપી અને તેએા પણુ મહાત્માના આગમનની રાહ બેતાં દિવસ ગવા લાગ્યા. લખનૌની મહાસભામાંથી આવ્યા પછી ચપારણ્યની રૈયત ! પતિ કુમાર શુકલ દરા મહાત્માને નીચેના એક પત્ર સાફર