પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧

માન્યવર મહામા, iº ઐતિયા, તા. ૨૭-૨-૧૯ ૧૭. સુણી છે. રાજ સૌને તા સુણો મ્હારીયકમથની..... ટાટાય જેવા મહામાના સ્વમાં સાચાં પાડી આપે અસ ભવિતને પશુ સવિત કરી બતાવ્યું છે. એજ આશા અને વિશ્વા સથી પ્રેરાઈ આજે અમે અમારી કરમાયા આપને સભળાવવા મા- ગીએ છીએ. આપે દક્ષિણુ આફ્રિકામાં, આપના અનુયાયી વી તે સત્યાગ્રહી ભાઈબ્ડેનાની સાથે રહી જે જીમે1 સામે લક્ત ચલાવી હતી તેના કરતાં ય અમારી કથા વધારે દુઃખદાયક છે. અમારૂં તે દુ:ખ-૧૯ લાખ આત્માને એકી સાથે દળી નાંખનારૂં દુ:ખ, આાપની પાસે વર્ણવી આપના કામળ હૃદયને દૂભવવાનું અમતે ઠીક નથી લાગતું. ટૂંકમાં, અમે એટલીજ પ્રાર્થના કરવા માગીએ છીએ કે આપ જાતે એકવાર પધારી અમારી દુઃખ નજરે નિહાળી જાવ, અને ભારતત્રના એક ખૂણામાં, બ્રિટિશ છત્રની શીતળ છાયા નીચે વસવાનું અભિમાન ધરાવનારી પ્રજા, કેવાં કુંવાં દુઃખા વેઠી જાનવરથી પણ નપાત જીવન ગુજારી રહી છે તેની આપને સપૂર્ખ ખાત્રી થશે. . વધારે પડતું કઈ ન લખતાં લખનો કાંગ્રેસ વખતે અને તે પછી કાનપુર જતી વખતે “ હું માર્ચ યા એપ્રિલ મહિનામાં જરૂર ચંપારણ્ય આવીશ ” એવું જે વચન આપ્યું હતું તે તરફ જ આપનું ધ્યાન ખેંચવા માગીએ છીએ. અત્યારે જ ખરા વખત છે. આપશ્રી આપનું વચન પાળેા. પારણ્યની ૧૯ લાખ માપમીના ચરણકમળના દર્શીત કરવા મીટ માંડી એડી આથા જ નથી, સંપૂર્ણ વિશ્વાસ છે કે, જેવી રીતે ભગવાન શ્રી રામચન્દ્રના ચરણુપ થી મહત્યાના ઉદ્દારથ ગા તે તેવી રીતે પારણ્યમાં આપશ્રીનાં પગલાં થતાં જ અમારા-૧૯ લાખ મનુષ્યામા હાર થઇ જશે, દુ:ખી રયત છે. અમને માત્ર આપશ્રી દર્શનાભિથી રાજકુમાર શુક્લ.