પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વક્તવ્ય આ પુસ્તક ઈ. સ. ૧૯૧૮ અને ૧૯૧૯ ના દુર્ગાપૂજાના તહેવારામાં લખાયું હતું, પશુ કેટલાંક કારણોથી તે પ્રસિદ્ધ' ન - મધ થયું. મહાત્માજીએ ઇ. સ. ૧૯૨૦ થી ૧૯૨૨ સુધીમાં સત્યાગ અને અસહકાર વિષે જે ચળવળ ચલાવી હતી તેના આભાસ આ મષારણ્યની લડતમાં વાંચનાર જોઈ શકશે. દક્ષિy આશ્ચિમાંથી હિંદુસ્તાનમાં આવ્યા પછી મહાત્માજીએ પહેલવહેલું મહત્વનું ઢા ચંપારણ્યમાંજ આર્જ્યું હતું. તે વખતે દેશમાં ચેતર' નાચવાની' ઝુંબેશ ચાલી રહી હતી. એ ઝુંબેશમાં આ ચપારણ્યને પણ મેળવી દેવાનું જ્યારે અમે મહાત્માજીને કહેતા ત્યારે તે માત્ર એટલેજ જવામ દેતા કે આપણે ચંપારણ્યમાં જે કામ ઉપાડયું છે. તે જ જામફલ'ની સ્થાપના કરવા ખસ છે. તે વેળા મા દેશમાં ભાગ્યેજ ક્રાપ્ત એ કાર્યનું મહત્વ સમજતું હશે અને અમે પોતે પશુ સમજતા ન હતા. પણ હવે જ્યારે અમે એ વખતની ધૈર્ય પ્રભુાલી વિષે વિચાર કરીએ છીએ અને છેલ્લાં ત્રણુચાર વર્ષના રાષ્ટ્રીય ઇતિહાસ લક્ષમાં લઈએ છીએ ત્યારે અમને લાગે છે કે અત્યારની આ ચાલુ મહાન્