કથા. મિનર વિગેરેના રંગઢંગ ઉપરથી તેમને ખાત્રી થઈ કે તે જે તપાસ કરવા માગે છે તેમાં નીલવરી અને સરકારી અમથવાની મદદની વાત તા એક ખાજુએ રહી, ઉલટું એ લેકા વિઘ્નો નાંખવામાં પશુ મા નહીં રાખે. કમિશ્નરને મળી મહાત્માજી ઘેર આવ્યા. બાજી બ્રકિશારપ્રસાદ, ખા. રામનવમીપ્રસાદ, ખાત્રુ રામદયાળુસિંહ વકીલ તથા માજી ગયાપ્રસાદસિદ્ધ વિગેરેએ મળી કમિશ્નરને એક પત્ર લખ્યા અને તેમાં જમ્મુાવ્યું કે ” અમે તથા બિહારના બીજા પ્રતિનિધિઓએ જ લખનૌની મહાસભા વખતે મહાત્માજીને અહીં આવવાના તથા તપાસ કરવાના મઢ કર્યાં હતે.” આ પત્રની સાથે મહાત્માએ તે પશુ એક જૂદો પત્ર ખીડયો અને તેમાં લખ્યું કે “ તીસવો અને રૈયત વચ્ચેના સંબંધ વિષે મેં આજ સુધીમાં જે કઈ સામન્યું છે તેના ખરાખાટાપશુાની તપાસ કરવા માટે જ હું અહીં આવ્યા છું. હું એ અને વચ્ચે પ્રતિષ્ઠાભરી સમાધાની થાય એમ કચ્છું છું.” તે દિવસે બાજી રખપ્રસાદ વકીશ મતિહારીથી મુદ્ર પુર આવ્યા અને વર્જરપ્રસાદ પોતાના મિત્રાની સલાહ લેવા દરભંગા ગયા. મહાત્માજી મુઝફ્ફરપુર પધાર્યા છે એ સમાચાર આખા ચંપારણ્યમાં ફેલાઈ ગયા હતા, કેટલાદા ખાસ દર્શન કરવા યુઝરપુર પણ આવી પહોંચ્યા હતા. મહાત્માજી તેમને સૈાને મળ્યા, અને તેમની હકીક્ત સાંભળી તેમજ બીજા કાગળપત્રો આવ્યાં હતાં તે પશુ જોઇ લીધાં હજી સુધી તે ચંપારણ્યની સ્થિતિ વિષે પૂરેપૂરું અનુમાન કરી શક્યા ન હતા. તે જાતખતની વાત સાંભળી કેટથી પાર પૂછતાં કે શું આ બધું બનવાળંગ છે ” તેમને હજી લેવાની વાતમા વિશ્વાસ ખેડી ન્હાતા. તેમના ચંપારણ્ય જવાનો નિશ્ચય કહ્યું તે બંધ દૃઢ મનતા ગમે..