પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭

૧૭ તા. ૧૪ સીગ્મે મહાત્માજીએ રાવ કર્યા કે આવતી કાલે એટલે કે તા. ૧૫ મી એ (રવિવારે ) ખપેપરની ગાડીમાં ચંપારણ્ય પહેાંચી જવું જોઇએ. તેમણે હાજર રહેલાાને આ વાત જાની અને એક દુભાષિયા માટે તજવીજ કરવાનું કહ્યું. સાંઝે તે પાસેના જ એક હાના ગામડામાં પહેાંચી ગયા અને ત્યાં લેકાની દશા તે નજરોનજર જોઇ. એક ગરીબ માસની ઝુંપડીમાં જણે તેમની રહેવાની રીતભાત તથા બીજી જરૂરી વાતે પૂછી, ન્હાનાં નાનાં માળા તથા ભૈરી સાથે પણ વાતચિત કરી. આ ગામ ડામાંથી નીકળતી વખતે તેમણે કહ્યું કે જ્યાં સુધી આલકાની દશા નહીં સુધરે ત્યાં સુધી હિંદુસ્થાનને સ્વરાજ્ય મળવાનું નથી. સાન્ટ ખાણુ કિશારપ્રસાદ તથા ખામુ ધરણીધર વકીલ દરભંગેથી આવી પહેાંચ્યા. ભાથુ ધરણીધરે તથા માજી રામનવમી- પ્રસાદે મહાત્માનની સાથે ચપારણ જવું એમ નક્કી થયું. રાત્રે મહાત્માજીની સાથે પ્રશ્ન વાર્તાલાપ થયા. તેમની વાતેા સાંભળી ગ્રામ કરનારાઓમાં નવા ઉત્સાહ આવ્યા. મહાત્માજીએ દક્ષિશુ આફ્રિકાની વાત નીકળતાં, ત્યાં એક માણુસ જેલમાં જાય તેા તેનું કામ સભા- નવા ખીજો માણુસ કેવી રીતે ગોઠવાઇ જતે અને બીજો જાય તા ત્રીજે અને ત્રીતે જાય તા ચેાથે એમ ક્રમેક્રમે શી રીતે ખાલી જગ્યાઓ ભરાઈ જતી એ મધું કહી સંભળાવ્યુ. છેવટે વાતને ઉપ- સંહાર વાળતાં તેમણે કહ્યું કે મહી. પશુ આપણે એ જ રીતે કામ કરીએ એમ હું પચ્છું છું. આપણને ઘણી બી રીતે પજ- વવામાં આવશે, સીધી રીતે કામ કરવા નહીં દે એટલું જ નહીં, પણુ મને પકડવા માટે વારત નીકળે એ બધાની હું કલ્પના કરી શકું છું. એટલા માટે હવે જેમ બને તેમ જલ્લદી ચંપારણ્યમાં પહોંચી જાય। વધારે સારું. મારી સામે જે પગલાં લેવા વાનાં હોય તે 'પારણ્યમાં ચપારણ્યની રૈયતની નજર સામે જ