પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮

e ભલે લેવાય અને તમે એક માશુસ એ મેળવી આપ્યું કે જે મારી પાસે રહી કારકુનનુ કામ કર્યા કરે. બિહારમાં એવા માણસ મળવા મુશ્કેલ છે. પણ તે તા પછીથી જોઇ લેવાશે.” તા. ૧૫ મીએ કાઈ એક ખાસ કામને માટે બાયુ કિશોર- પ્રસાદ લકત્તા રવાના થયા. માથુ ગારખપ્રસાદ મેતિહારી ગયા હતા તે પશુ પાછા આવી ગયા. આથી મહાત્માજી, આણુ પરણીધર, ખાણુ રામનવમીપ્રસાદ તથા ભાયુ ગારખપ્રસાદની સાથે માતિહારી જવા ખપારની ગાડીમાં રવાના થયા. વારર્ટના સાર અહીંથી નીળતાં જ શરૂ થઈ ગયા, મહાત્માજી તેા તેની રાહ જ જોતા હતા. તેમણે જરૂરી ચીજો પોતાની પાસે રાખી બાકીના સામાન એક જૂદી પે- ડીમાં મૂકી દીધા. મુઝફરપુર સ્ટેશન ઉપર માત્માજીને વળાવવા શુા લાા આવ્યા હતા. મામાં પશુ લગભગ ખત્રા સ્ટેશને મહા ભાજીના દૃન કરવા લા ઉભરાતા હતા. લગભગ ત્રણુ વાગે તે માતિહારી પહેાિ અને સીધા આયુ ગેરખપ્રસાદને ઘેર ગયા. ખેતશ્વેતામાં મહાત્માજીના આગમન વિષે માખા ગામમાં સમાચાર ફેલાઇ ગયા. લેકાનાં ટામેટાળાં ધરની આસપાસ ફરી વળ્યાં. કેટલાક સરકારી નાકરા પણ મહાત્માજીના દર્શન કરવા આવ્યા, પણ પેલિ- સની ઋો આવવાથી તે દૂરથી જ મહાત્માજીના પ્રણામ કરી ચાલ્યા ગમા. તા. ૧૬ મા જમવલીપટ્ટી નામના ગામમાં જવાના મહા હ્માજીએ નિર્ણય કર્યો. કારણ કે ત્યાં એક સગૃહસ્થ ઉપર જુથમ થયાના, આગલે દિવસે ખબર મળ્યા હતા. બહારગામથી જે દ્વારા આવ્યા હતા તેમને પેાતાની જીભાનીઆ લખાવવા માટે એક દિવસ થાલવાનું કહી દીધું. દાવ પ્રમાણે તા. ૧૬ મીએ સવારે નવ વાગે મહાત્મા, ભાત્રુ ધરણીધર તથા ખાજી રામનવમીપ્રસાદ જસવીપટ્ટી જ્ગ્યા હાથીપર સવાર