પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦

અમારી તરફ આવતા જાયે. તે ખીજો દાઇ નહીં પણ પોલિસના દારો હતા. તેણે મહાત્માજીને કહ્યું કે કલેક્ટર સાહેબે આપને સલામ કહેવડાવ્યા છે. ” તેમણે તેને વાહનના મઢેબસ્ત કરવાનું કહ્યું. તે ગયા એટલે મહાત્માજીએ પોતાના સાથીઓને કહ્યું: આવા કાઇ નાવતી હું તે વાટ જોતા ક્રેતા. તમે જાણીપટ્ટી પહેાંચી જાએ અને ત્યાં જઇ કામ કરવા મંડી પડા, જરૂર જામ તા રાત ત્યાં જ રાકાય જો ” એટલામાં દાલગાજી એક બળદમાડી, લઈ આવ્યા. મહાત્માજી ગાડામાં બેસી મેતિકારી ત થયા અને તેમના સાથીઓ સવલીપટ્ટી રવાના થયા. મહાત્માજીને મામાં એક એક્કો મળ્યે. દારાગાળના કહેવાથી તેઓ ગાડામાંથી ઉતરી એક્કામાં બેઠા. થેરે દૂર ગયા એટલે એક ધાડાગાડી આવતી ]ાઇ. તેમાં પોલિસ અમલદાર, ડેપ્યુટી સપ્રિ- ન્ટેન્ડેન્ટ બેઠા હતા. તેમણે એા પાસે પહેોંચતાં જ મહાત્મા”ને એક્કામાંથી ઉતરી પોતાની સાથે ધાડાગાડીમાં બેસવાનું કર્યું. ગાડી ચેડી આગળ ચાલી એટલે સુપ્રિન્ટેન્ડન્ટ ખિસ્સામાંથી એક કાગળો કાઢયા, મહાત્માજી તે શાંતિપૂર્વક વાંચી ગયા, અને મેતિહારી જ તેની પાંચ લખી આપી, પેલા કાગળીઓમાં મહાત્માજીને નીચેની નાટિસ આપવામાં આવી હતીઃ

  • To,

Mr, I, , Gunolki. At present in Motiliari.


. Whexas it has been made to apyear to me from the leter oż the Commissioner of the Division, sopy of which is attached to tliis order, that your presene in any part of the District will endenger the publi peace and may lead to serious disturbance.which may be accompanied by loss of life and wherent urgeney of the utmost imyortance