સ નના શ્રીજું નેતાઓને તારથી તરતજ પહેાંચાડવામાં આવ્યા અને મિ. સી. એ. એન્ડ્રુઝને એકદમ આવવાને તાર કર્યો. બીજી તરફ મહાત્માજીએ ચાલુ કામ શી રીતે આગળ ધપા- વવું તે વિશે એક નિયમાવલી કાર્યકર્તાઓને માટે તૈયાર કરી. ખાછુ ધરણીધર અને બાબુ રામનવમીપ્રસાદ મહાત્માજીથી છૂટા પડી ભારે એ વાગતાં જસવલીપટ્ટી ગામમાં પહોંચ્યા. ડાન વખતમાં તેમની પાછળ બીજા એક દરગાળ પશુ પહેાંચી ગયા. આ દારાગાળ ખાક્ષ ધરણીપ્રસાદના એક વખત વિદ્યાર્થી અને ખાશ્ શમનવમીપ્રસાદના સહાધ્યાયી હતા. છતાં તેણે સાચી વાત છપાય. વામાં જ પોતાની બહાદુરી માની. તેણે કહ્યું કે હું તે બળ . એક મુદમા વિષે તપાસ કરવા અહિં આવ્યેા છું. તમને સૌને આવેલા નણ્યા એટલે તમને મળવા માટે જ તમારી પાસે આવ્યા. મહાત્માજી ઐતિહારી પહેોંચ્યા તે પછી આ ભાઇને પેલા એ મા.. ર્તાની પાછળ ખાતમીદાર તરીકે મૂકવામાં આવ્યા હતા એમ સાળથી જણુાવ્યું. પેઢી વાત થયા પછી દારેગાછો પેાતાના જુના સંબંધ માદ કરાવી કહ્યું કે:-“ તમારા જેવા સારા માણસાએ આવી ભાંજગડમાં ન પડવું જોઈએ. ” ખાયુ ધણીધર અને તેમના સાથી, જે ચેડાણા માણસાની જીભાની લેવાની હતી તે લઈ " રીતે સાંજે ચાર વાગે મેતિદ્ઘારી જવા રવાના થયા. મહાત્માજીને અલી નૉટિસના સંબંધમાં આ ભાઇઓને હજી સુધી કંઇ ખખર અષા ન હતા. મેતિહારી જતાં માસમાં તેમણે એ સમાસાર સાં અા રાત્રે લગભગ ૧ વાગ્યે ત્યારે ઉતારે પહેાંચ્યા ત્યારે મહા માને પૈડી તૈયાર કરેલી નવી નિયમાવલી તેમના હાથમાં મૂકી અને તેમના જૈય ગયા પછી ચાલુ કામ શી રીતે આગળ ધપાવવું સિષટલીક સૂચનાઓ માપી. તેમણે કહ્યું કે તમારામાંના