લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭

+ G જવાબ મળ્યા કે અમારા જેલ જયા પછી તમારી જરૂર પ કરી. માણુ શર્જેન્દ્રપ્રસાદને લખ્યું કે તમે સ્વયંસેવકાને લઇ 39 એકદમ અહીં ખાવા. ” પતિ માલવિયજીએ તાર કરી પૂાવ્યું કે ત્યાંની સ્થિતિના સમાચાર આપો, હું હિન્દુ વિશ્વવિદ્યાલયનું ક્રમ હોડી ત્યાં આવું છું. ” તેમને જવાબ મળ્યો કેઃ— હજી તમારે આવત્રા જેટલી જરૂર નથી, ” વિગેરે. મહાત્માએ માતિહારીના ઉદારચિત્ત પાદરી મિ. જે. કે. રાજની મુલાકાત લીધી. જુમાનીએ તૈધવાનું કામ તે! આખા દિવસ ચાલુ જ હતું. દરભંગાના એક ઉત્સાહી નવયુવક ભાજી રામબહાદુર પણ આ દિવસે આવી પડેાંચ્યા. સાંઝ પડી. પદ્મ કુમના અનાદર કરવા બદલ જે સમ સની રાહ જોવાતી હતી તે સમન્સ ન મળ્યા. એટલે મહાત્માએ જીલ્લા માછટ્રેટને એક પત્ર લખી, પાતે આવતી કાલે ગામામાં જનાર છે. એમ ગુાગ્યું. પેાતે કાર્ય વાત છાની રાખવા માગતા નથી એમ પણ એથી સૂચી દીધું. એ પત્રમાં, સરકારને જરૂર જેવું જણાય તાપેલિસના કાઈ માજીસને પેાતાની પાછળ મેળવાની પશુ ભલામણ કરી. પત્રના ઉત્તર તત્કાળ કરી વો. માટ મળ્યું કે ઇં. પી. કૉડની ૧૮૮ મી કામ પ્રમાણે તમારી ઉપર અમ ચાલવાનું છે, અને એ બાબતના સમન્સ તમને ગાડા જ વખતમાં મળી જશે. આશા છે કે તમે માતિહારીની બહાર નહીં જાવ. પત્ર પછી મોડીવારે સમન્સ પણ આવી ગયા. તેમાં તા. ૧૮ મીએ ભૂ પેરે સાડાબાર વાગે સબડીવીઝનલ આફ્રિસરની કચેરીમાં મહાત્માને હાજર થવાનું ફરમાવવામાં આવ્યું. તે પછી ભાછુ પરીષર અને સમનવમીપ્રસાદ સાથે ભવિષ્યના કામને લગતી કેટલીક