પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮

re પરસૌની જવાને જે દરાવ કર્યો હતા તે ખાખત શું કરવું એ એક સવાલ થઈ પડા, પહેલાં તા ગમેતેમ કરીને પરસાની પહેાંચવું જ એવા નિષ્ણુપ થા, પણ પાછળથી એ નિષ્ણુય ફેરવવા પડ્યા. મહાત્માએ જાણુવા માગ્યું કે ધારો કે મને કેદ કરવામાં આવે તમે મારી પાછળ શી રીતે કામ ચલાશે ? ” તેમના એ પ્રશ્નમાં જવાબ તુરતમાં જ વાળી શકાય તેમ નહેાતું. ભાથુ રામનવમી, જે ઉંમરમાં બહુ ન્હાના, પશુ ઉત્સાહમાં સાથી પડી જાય તેવા હતા તેઓ કઇ જવામ ન આપી શક્યા. બાબુ ધરણીધરે કહ્યું કે:- હું આટલું કામ તો જરૂર કરીશ કે જે આપને પકડવામાં આવે તે આ ચાલુ કામને કાઈ રીતે ઠંડું પડવા નહીં દઉં, અને જો મારી ધૈપર પણ ૧૪૮ મી કલમ લાગુ પાડવામાં આવશે તે હું મારી જગ્યાએ અન્ય કાઇને નીમી સીધે જેલમાં ચાઢ્યા જશ, આ રીતે ચેય દિવસ સુધી આપણું ગાડું ગમયાં કરશે. ' મહાત્માજીને એથી જેવા જોઈએ તેવા સંતાપ ન થા. ખાણુ ધરણીધર

માજી રામનવમી બન્ને જ્જુ આ વિષે વિચાર કરતા આખી રાત ખેસી રવા. સમન્સ મળ્યા પછી પોતે પડારીએમ મહાત્માને ખાત્રી થઈ ગઈ હતી, એટલે તેઓ પત્રા લખા ખેા. પત્રા લખતાં લખતાં ખાખી શત નીકળી ગઈ, ઉધનાના બિલકુલ અવકાશ ન મળ્યું. મહાત્માની ખાત્રી અદ્દભૂત શક્તિ જોઈ હાજર રહેલા ચક્તિ થઈ ગયા. અદાલતમાં રજુ કરવા માટે પ્રક્રિયત પશુ એ જ રાત્રે બેઠા એડા લખી વાળી. ખટસ એસેસીએસનના મંત્રી અને મિસ્તર ઉપર પશુ એ પત્રો લખી તૈયાર રાખ્યા. તેમાં તેમણે રૈયતની આજ સુધીમાં સાંભળેલી કરિયાદા વિષે વિવેચન રીતે દૂર કરવાના ઉપાય બતાવ્યા હતા. તે પણ તાજ આ પત્રો તે સ્થમ સ્થાના કરી દેવા એવી તેમની સાા હતી. તા. ૧૮ મી એપ્રિલ પરિણ્યના ઇતિહાસમાં જ નહીં પણ હિંદુસ્થાનની તવારિખમાં પણ યાદગાર સીવાની, ગાજ