પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯

લખાવાનું મહાત્મા ગાંધીજી, જગવિખ્યાત પ્રતાપી રાષેિ જનકમહારાજની ભૂમિમાં, ખિદુઃખી, જડ જેવી પ્રબના કાણુ અથૈ જેલમાં થવાની તૈયારી કરી રહ્યા હતાં. ભુખી દુનિયાની આંખેા ઉઘાડી દે એવું સત્યામહનું પ્રકરણ આજે હિંદુસ્થાનમાં સી પહેલું હતું. આજે સારા સંસારની સામે મહાત્મા નિર્મળ સત્યના પ્રતાપ અંતે પ્રતિષ્ઠા પૂરવાર કરવા માગતા હતા. સામા પક્ષને લેશમાત્ર પણ જળ્યા વિના, ચંપારણની રાંક રૈયતના ઉદ્ધાર કરવા માટે જ નશે મહાત્માજીએ મનુષ્યજન્મ લીધે દાયની ! આવા પવિત્ર પુરૂષ પાસે વિઘ્નો અને મુશ્કેલીઓ માં સુધી ટકી રહે ? આજે જ્યાં જુઓ ત્યાં માત્ર એક જ વાત ચર્ચાતી હતી. ધીમે ધીમે આર વાગ્યા માત્માજી જે ચીજો પેાતાની સાથે જેલમાં લઈ જવા માગતા હતા તે દી તારવી લીધી. આજે જુબાની લખવાનું ચ ભધ હતું. આવતી કાલથી તે શરૂ કરવાનું આગળથી કહી દેવામાં આવ્યું હતું. સવાખાર થતો મહાત્માજી, બાબુ ધરણીધર અને બાણુ સમનવમીની સાથે કચેરી જવા નીકળ્યા. માર્ગમાં બાજી ધરણીધર મહાત્માજીને કહ્યું કે “ માપના જેલ જવા પછી બીજા ધું કામ કરે ચા ન કર્યું, પણ અમે તે આપની પાછળ કામ કરતાં કરતાં જરૂર જેલમાં આવવાના. અમે ક્યારનાય નિય કરી લીધા છે. મહાત્માજી ખા નિશ્ચય સૌભળી બહુ જ આનંદ પામ્યા. તેમણે કહ્યું કે— મુસ, તાતા આપણી તે જ માની છ . ૧૪ મી સ: પ્રમાણેની ટિસવાળી વાત તથા આ મુદમા મગી પામર દૂર દૂરના ગામમાં પહોંચી ગઇ. દ્વારા માણુ દસ વાળતામાં દાલતના ખરા પાસે એકઠા થવા લાગ્યા. પાતાની તરફેણમાં પર સહન કરવા તૈયાર થનાર, મહાલના