પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦

દસ્તૂન કરવા મા વસે એમાં ૪ નવાઇ નથી. માત્ર દર્શન કર્યું- વાની ભલ્લાષાવાળાએથી જ મધું ચોંકાર ભરાઈ ગયું. મહારાષ્ટ અદાતમાં દાખલ થયા કે તે જ વખતે તેમની પાછળ લગભગ એ હાર માસએ બ્રુસવાના પ્રયત્ન કર્યો અને તેથી દાક્ષતના દર- વાળના કાચ ફૂટી ગયા. ન્યાયાધીશ મિ. શ્વેજ ચન્દરે આ દેખાવ નિહાળી મહાત્માને કર્યું કે-“ આપ જરા ચેડીવાર મ્હાર બેસો. હું પાછળથી આપને ભાલાવીશ. ’’ મહાત્માજી ન્હાર આવ્યા. ખીજી તરફ ન્યાયાશ શમધારી સિપાઇ ખેલાવી લૌધા, અને વધારે પડતા માણુસ અદાલતમાં ન ક્રુસે તેમજ અદાલતના કામમાં કોઈ ગરબડ ન થાય તેને અંદોબસ્ત કરી છે. માત્માજી પાસે દર્શન કરનારાઓના તા એક મ્હાય મેળા જ ભરાયે એમ કહીએ તો થાલે. હજારો માણુસા જાણે છેલ્લીવાર મહાત્માજીને નયન ભરીને નીરખી લેતા હાયની ! કેટલાકની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. થોડીવારે મહાત્માજી અાક્ષતની અંદર પવાર્યો. સરકારી વકીલ પેાતાના ધારાશાસ્ત્રના પુસ્તકા ચાંકબલ ખડકી આગળથી તૈયાર થઈને જ બેઠા હતા. તે ઘણું કરીને એમ માનતા હાવા જોઇએ કે મહાત્મા ગાંધીજી જેવા મુદ્દાન પુરૂષ સામે મુક્દમે લડવા એ કઇ મતવાત નથી. ગાંધીજી પોતે જ એક કુશળ બારિસ્ટર છે, એટલે ખૂબ ગરમાગરમ અને લાંબા વાવિવાદ ચાક્ષવાના કાયદાની બારીકીઓ તૈધવામાં અને પ્રમાણેા એકઠા કરવામાં સરકારી વકીલથી ઘણું કરીને ગઈ રાતે પૂરું ધાર્યું પણ નહીં હૈાય. મહાત્માજીને ન્યાયાધીરી પૂછ્યું કે “ બાપે કાઈ વકીલ કર્યાં છે ? ” માત્મા જીએ ચોખ્ખી ના પાડી, તે જોઇ કેટલાને તે બહુ નવાઈ લાગી. ઘણાને એમ પણ લાગ્યું કે ગાંધીજી પાંતે જમાં કાથી ઉતરે તેવા છે? તે પેાતે જ પેાતાના બચાવ કરવા. યુક્તિપ્રક્તિ લાવશે. સરકારી વકીલે આરાષ વાંચી સંભળાવતાં કહ્યું હ “૧૪૪ મીલમ પ્રમાણે નેટિસ મળતાં જ મિ. ગાંધીએ ગામન