પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫

પ કાયદાના કેચ વિનાના આવા સીધાસો એકરાર માંગળા અદાલત અને સનરી વકીક્ષ વિગેરે તે વિચારમાં જ પડી ગયા. આ સ્થળે એટલું કહેવું નેઇએ કે ૧૪૪ મી કલમના મહાત્માજીની સામે કરવામાં આવેલા ઉધ્યેાગ તદન અણુધટતા હતt. પ્રવીણુ ધારા- ચારીઓ અને અભિપ્રાય ધરાવતા હતા કે જો એ મુકદમા વિષે કાયદેસર તારાર ચાલી હત ા સત્તાવાળાના હાથ જરૂર હેઠા પડત. કદાચ મિ. જો ચન્દરે સન્ન આપથી ધારી હતી તે તેા માપત જ, પશુ એ મુદમે વડી અદાલતમાં જતાં સા અવશ્ય રદ થાત. મહાત્માછ કાયદાની ભારે તકરાર ચલાવશે એમ ધારીને જ સરકારી વકીલ કાયદાનાં પામાં પેાતાની સાથે લઈ આવ્યા હતા, પણ આ ક્રક્રિયત સાંભળી અદાલત મુંઝાઇ ગઇ. માજીસ્ટ્રેટને શું કરવું તે ન મહાત્માજીનેરી કરી સયું. તે પુછવા લાગ્યાઃ—“ માપ ગુન્હા ખૂશ રાખેા છે! કે નહીં ? ” મહાત્માજી પાસે તેના એક ઉત્તર તૈયાર હતા કે—“મારે જે કંઇ કહેવાનું હતું તે મે" મારી ક્રુિ- મતમાં હી દીધું છે. “ માજીસ્ટ્રેટ કહે કે “ પશુ તેમાં ગુન્હાનીચાખી મૂ- લાત નો. ” અંતે અદાલતના વધુ વખત અરસાદ નહીં કરવાની ઇચ્છાથી મહાત્માજીએ કહ્યું કે 'હું મારા ગુન્હો કબૂલ રાખું છું.” આથી તા શારટ્રેટની મુંઝવચ્છુ આર વધી પડી. તેમણે કહ્યું કે “જો આપ છ પશુ આ છલ્લેડ ડી ચામ્યા જતા હૈ। અને ફરી ન ખાવાની કબૂલાત આપતા હૈ તા આ મુકદ્દમે પાળે ખેંચી લઈ એ.