- ૧ ચાર ન હતા. આણુ પરીવર તથા આજુ રામનવમી અને મહા સ્માજીનો પ્રાળી જેલમાં જવા તૈયાર હતા એ વાત સાંભળીને નવા આવનારા આગેવાનેયને ઉત્સાહ ભ્રમણ વધી ગયા, અને તેમણે પણ વખત આવ્યે પાછી પાની નહી કરવાના નિશ્ચય જાહેર કર્યું. આ નિમ સાંભળી મહાત્માજી ખૂબ આનંદ પામ્યા. મિ. પોલાક પશુ ખુશ થયા પછી કાણે ક્યારાની પાછળ જેલમાં જા તૈયાર થવુ તેના નીચે પ્રમાણે નિર્ણય થ ને મહાત્માજીને જેલમાં જવું પડે તે તામિ. હક્ક અને ભાયુ નરમસાદે આગેવાન તરીકે ઘર પાવું અને એ વાતની સૂચના સારી અમલદારાને આપી દેવી. જો તેમને પશુ ખસેવામાં આવે તા . ખાજી ધોષર અને માત્રુ રામનવમીએ કામના એ પાડી લે. તેમને પશુ સરકાર ઉંચકી જાય તે માજી રાજેન્દ્રપ્રસાદ, માજી શત્રુશરણુ તથા ખાન્નુ અનુઅહ નારાયણસિ કામ ચાલુ રાખવું. આ ત્રણ ટુકડીઓ પકડાશે એટલામાં બીજી ઘણી ટુડીઓ માથી મળશે અને તે પેતે પોતાના કાર્યક્રમ નક્કી રતા જશે એવી આશા રખાતી હતી. મિ. હક્ક તથા ખાણુ ન કિર પ્રસાદ, આ લડામાં ઝૂમવતા પહેલાં જૂનાં ધંધાદારીને લગતાં કામ ત્રણ દિવસમાં આટાપી લેવા ખેતપેાતાના ઘર તરફ વિદાય થયા. મિ. હકક ગેરખપુરના એક ચાલુ કેસ પતાવી દેવટ તા. ૨૨ મીની સવાર સુધીમાં આવી પહોંચવાનું જણાવ્યું. તેમણે એક સાંધે તાર ના. વાઈસરાય ઉપર મેટથી આપી રપારણ્યની ચાલુ સ્થિતિની સૂચના આાપી દીધી. તે અને માગેવાનોની સાથે મિ. પાલે પણ તા. ૧૮ મીની રાત્રે મેતિહારીથી રવાના થયા. .
ત. ૧૯૪૧૭ ને દિવસે તારાંકડીરૂપતનાં ટાવાળાં આવભાજીના ઉત્તારા પાસે એમાં ચાં લાગ્યાં. મહાત્માજીના સહાયત