લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧

તા. ૨૧-૪-૧૭ તે જ પશુ નિયમ મુજબ જીખાની લખવાની શરૂઆત થઇ. આજે તા કાઈ ખેસમાર માસુસ ગાળ્યા હતા. મહાત્માજીના મુકમાના આજે ચૂકાદા મળવાના છે જાણી આસપાસથી ટાળાબલ માણસા આવી પહેચ્યા હતા. એક ખેતિમા માંથી જ આછામાં માછા ૫૦૦ માજીસા આવ્યાં હશે. સુમી પાછા ખેંચી લેવાયાની વાત સાંભળી ભેા ખૂમ માનદ પામ્યા અને પેાતાની જીખાનીએ પ્રેમથી લખાવવા લાગ્યા. એ પેલિસ સબ-ઇન્સ્પેક્ટર દરરાજ બાતમી મેળવવા ખડે પગે હાજર રહેતા તેમણે પણ હવેથી હાજરી આપવાનું માંડી વાળ્યું. ત્રશુ વાગે પટ- શુાવાળા મિ. સચ્ચિદાનંદ સિંહ, અને રામબહાદૂર કૃષ્ણુસહાય પશુ મોતિહારી આવી ગયા. મહાત્માજીએ તેમની સાથે ઘણી ઘણી વાત કરી. મિ. હસન ઇમામ પાતે તા ન આવી શક્યા, પણ તેમણે પૈસાની મદદ મેકલી આપી. આવતી કાલેતા. ૨૪ સૌએ મતિયા જવાના નિશ્ચય થયા. અને મહાત્મા+ ચંપારણ્યવાળા થમ્યા મિ. એન્ડ્રુઝ શી ટાપુમાં જવા માગતા હતા જીએ પશુ તેમને ત્યાં જવાની સલાહ આપી હતી. ભાઇઓને લાગ્યું કે તુળ નીલવા સાથેના વિવાદ પૂરેપૂરા નથી, કદાચ બીજીવાર કઇ વિક્ષેપ ઉભો થાય અને મિ. એન્ડ્રુઝ જેવા સાધુ પુરૂષ હાજર હાય તા માને હિમ્મત રહે; એવા વિચા થી તેમણે તેમને હાન્ન તુરતમાં ત્યાં જ શકાઈ જ્વામાં ચ્યાગ્રહ કર્યો. મિ. એન્ડ્રુઝે તે કહ્યું કે-' હું મહાત્માછની ખાને આષીન છું, તે કહેરો તેમ કરીશ. ' સાંઝે સૌ એકઠા થયા એટલે પારણવાળા ભાગને સ વાત નીકળતાં મિ. એન્ડ્રુઝને રાક્વાની વિનંતિ કરી. આ વિનંતિ માંગળા ચાલ્યાઇએ જે જવાબ આપ્યા તેશિળી એના અંતરમાં