આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૩
જાવ્યું. ખાનુ અનુગ્રહનારાયથ્થુ ત્યાં પઢાંચે તે પહેલાં જ, કાઠીવા ળાને બાતમી મળી જવાથી પેશા માણુસને છૂટા કરી દીધા અને તે જ રસ્તે નસાડી મૂર્યેા. માર્ગમાં જ એ ખતે જણ મળ ગયા, એટલે બાપુ અનુગ્રહનારાયણુ તેને પોતાની સાથે માતિહારી લઇ પાએ વળ્યા. સાંજ પહેલાં મહાત્મા, બાપુ જિંકશાર તથા ભાથુ રામ- નવમીની સાથે એતિયા જવા વિદાય થયા. પાછળ માતિહારીમાં ખજી ધરણીધર, આજી રાજેન્દ્રપ્રસાદ, ભાછુ અનુમદનાશયસિંહ, માત્રુ શત્રુશરણુવર્મા તથા ભાથુ રામબહાદૂર રહી ગયા.