પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫

i૪૫ જ ગયા છીએ. હિંદી પ્રખને એ રીતે છંછેડનાર અમલદારે સામે આકરામાં આકરી ભાષા વાપરવાના આવેશ કાબૂમાં રાખવા અશય થઈ પડે છે. આવી જાતના કારભારથી તેમણે માબાલવૃદ્ધ, રાજનીતિમાં રસ લેનાર અને નહીં લેનાર સૈાના હૃદયમાં નાક રોષની જવાળા સળગાવી છે. અમે આશા રાખીએ છીએ કે સકાર ડહાપણુ વાપરી હિંદીઓના હૃદયેશ્વરને હાથ અડાડવાનું બંધ રાખશે અને ટી આફત આવતી અટકાવી દેશે. મિ. ગાંધીના મુકદ્દમો ચલાવનાર ન્યાયાધીશે કાલ તુરતમાં વટના હુકમ ક્રૂમાવવાનું મુલતવી રાખ્યું છે, એથી કઇક શુભ આશા રાખી શકાય છે. હિંદી સરકારે હવે એકદમ વચ્ચે પડી એ દેશભક્ત ઋતિ સામે બિહાર સરકારે ઉગામેલા હાથ પાછા વાળા જોઈએ. .. . મદ્રાસના ન્યુ ઇંડિયા ' પત્રતા, ૧૪ મી એપ્રિલના અંકમાં “ સરકારને એટલી શ્રી આમતા છૂપાવવાનો છે કે જેથી તાંકિંÈડા કરવાની ખાતર ગાંધીજીને અરદસ્તીથી શકવા પડે એ તદ્દન સ્વાભાવિક છે. 2. ક્ષાહારના “ પંજાની પત્ર તા. ૨૪ મી એપ્રિલના અંકમાં. એક મુખ્ય લેખ લખી, ચંપારણ્યવાળી તમામ હકીકતનું વર્ણન કરતાં સરકારના ડહાપણુ વિષે સંતેષ જાહેર કરતાં લખ્યું કે 23 “ મહાત્મા ગાંધીજીએ આદરેલી તપાસનું રિડ્ડામ જાશુવા પ્રજા બહુ ઉત્સુક અને ખાતુર રહેશે. ' તા. ૨૨ મી એપ્રિલના re સંમતના સશીઅલ રીફ્રે એકમાં લખ્યું કેઃ— “ પારણ્યના ડીસ્ટ્રીક્ટ માજી મ. ગાંધોની હાજરીથી સર્વેહતા તળ થવાનો ભય જગાવી, તેમને લેા છેડી જવામાં