પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦

૫ એટલે લાકાએ ગાડીના ઘેાડા ાડી નાંખી, તૃતે જ ગાઢી ખેંચવાની તત્પરતા બતાવી. મહાત્માજીએ તેમને તેમ કરતા વાર્યાં અને તે તેઓ ધાડા ઘેડી નાંખશે તો તે જ વખતે પાતે ગાડીમાંથી ઉતરી જો એમ જાગ્યું. લાફાએ લાચારીથી પાા ઘાડા શ્વેચ્યા. સામૈયા વખતે દસ હજાર કરતાં પણ વધારે માસા હશે એમ અનુમાન થતું હતું. ગાડી માંડમાંડ આગળ ચાલવા લાગી, રસ્તાની અન્ને બાજુ અસંખ્ય સ્ત્રીપુષોની ભીડ જામી હતી. મહાત્માજીના દર્શન કરવાની પ્રજાની અભિલાષા આજે બણે વર્ષે ફળીભૂત થઈ. માત્ર તળપદના જ નહીં પશુ આસપાસના ગામડામાંથી પશુ અસઁખ્ય માણુસા મહાત્માજીના દર્શાનાર્થે અહીં એકઠા થયા હતા. હવે તેમનાં તમામ દુ:ખા થૈડા જ વખતમાં દૂર થવાં જોકએ એવી તેમને પાકી ખાત્રી થઈ ગઈ હતી. મા લેમાં ડૅટા ભાગ તા એશ હતા કે જેણે મહાત્માજીનું નામ પણ પૂર્વે ભાગ્યે જ સાંભળ્યુ” હશે, પછી તેમનું પૂરૂં જીવનચરત્ર અથવા તે દક્ષિણ મ્માદ્રિકાના સત્યાપ્રત વિષે તા કયાંથી જ સાંભળ્યું હોય ? છતાં આ લેા પેાતાના અંતરની ભક્તિ અને શ્રદ્ધાથી લે દૂર ખેંચાઇ આવ્યા હતા, મહાત્મા પુરૂષોના જીવન વિષે વિશેષ કાંઈ જાણ્યા વિના આ લોકોના અંતઃકરણ શ્રદ્ધા અને ભક્તિથી કેમ આકર્ષાતા હશે એના ઉત્તર અમે આપી શકત્તા નથી, છતાં તેમને! વિશ્વાસ અચળ હતા, હ્રદય શુદ્ધ હતાં અને તેથી જ તેમને તેનું અપૂફળ પણ મળ્યું. મહાત્માજી ખાતુ હુજારીમાતી ધર્મશાળામાં ઉતર્યાં. હજારી માના ન્હાના ભાઈ માજી સૂમણે તેમનું સારૂં સ્વાગત કર્યું, અને રહેવારવા માટે પૂરેપૂરી વ્યવસ્થા કરી માપી. મહાત્માજી માં સુધી મતિયામાં રહ્યા ત્યાં સુધી આ ધર્મશાળામાં જ રહ્યા અને ધર્મશાળાવાળાઓએ પશુ તેમની બધી સગવડ સાચવી. તા. ૨૩ મીત્તે રાજ મહાત્માજી ઐતિયાના માજીરટ્રેટ મિ. યુ. એચ. બ્રેિવિસ અને ખેતિયા રાજ્યના મેનેજર ત્રિ. જે રી