પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨

________________

૧૫૨ વાત અનેમાને સાંભળતા હતા. સાહેમ ને કંઈ કરે છે તેમ, મારૂં તો જે થવાનું હોય તે થાય, પણ આપને મારાથી બનતી મદદ કરવી એમ મેં નક્કી કરી રાખ્યું હતું.” તેની વાતમાં સગાઈ અને નિખાલસતા ચાખ્ખી દાસી આવતી હતી. ખરેખર, ભ બનાવ પરથી જણાય છે કે કાર્ટોના નાકરામાં પણ કાઈ કાઈ એવા ભલા માણસા તા જરૂર રાવા જોઇએ કે જે નાકરીની ખાતર ખુલ્લી રીતે મહાત્માજીને મદદ ન કરી શક્તા હૈાય, છતાં તેમના વિષયને માટે જરૂર પ્રભુને પ્રાના કરતા હશે અને ખત આવ્યે મહાત્માજીને મદદ કરવા પશુ તૈયાર છૅ. અક્ષમત્ત, આવા માણુસા બહુ ગા-ગાંઠયા. તા. ૨૫ મીની રાત્રે મહાત્માજી લૌકાયાથી પગે ચાલી બેતિયા આવ્યા, ચાલવાને લીધે પગ સ્હેજ સાન્ન ચડી આવ્યા, પશુ ગરમ પાણીએ ધાવાથી ારામ થયે. મેતિહારીમાં માનીએ લખવાનું કામ ચાલુ જ હતું. પશુ એતિયામાં મહાત્માજીના આવ્યા પછી કામ એકદમ વધી પડયું. એટલે બાપુ શત્રુશરણને ઐતિયા આવવું પડયું. આપરેથી માત્રુ ચંદ્ર- દેવ નારાયણ તથા આરાથી ૫. પારસનાચ ત્રિપાઠી પશુ જીખાની લખવાના કામમાં મદદ કરવા આવી પહોંચ્યા. મતિહારીમાં રાજ જે જુબાની લખાઈ લેવાતી તે બધી રાતની ગાડીમાં એક માજીસ ભારત એતિયામાં મહાત્માજીને મળી જ તા. ૨૬મીએ બાપુ રામનવમીપ્રસાદને સાથે લઈ મહાત્માજી ખેતિયાથી ચાર્ડ દૂર કુડિયા કૅન્ડીના ગામનસ ધાપરામાં ગયા. શિ સને એક માØસ પણ તેમથી સાથે જ ત્યાં ગયા. ગામમાં ધ કરી મહાત્માએ ગામની સ્થિતિ તપાસી ર્ત્તીની દુર્દશા જોઈ