પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩

૧૫૩ તેમનું હૃદય પીગળી ગયું, લાના રહેવાના ઘર કરતી ચાતક ગળી વાવવામાં આવી હતી. રમતના માજીસે સાથે ચર્ચા કરી, ખા પૂરતુ જાણી લઈ પાછા ખેતિયામાં આવી ગયા. તા. ૨૭ મીએ બાજુ ત્રર્જાશારપ્રસાદ, રામનવમીપ્રસાદ તથા રાજકુમાર શુક્લની સાથે મહાત્મા મેલવા કાઠીના ગામડામાં પધાર્યો. ગારખપુરથી મદદ કરવા માટે આવતા ખાઃ વિન્ધ્યવાસિની પ્રસાદ માગમાં જ ભેળા થઈ ગયા અને તે પણ તેમની ગડ નીમાં જોડાયા. મહાત્માએ નરકટિયાગજ સ્ટેશને ઉતરી ત્યાંથી સાત માઈલ દૂર આવેલા મુરલીભરડવા ગામ તરફ પગરસ્તે ચાલવા માંડ્યું. માર્ગમાં શિરપુરના દિવાનજીએ મહાત્માજીને ખૂબ મહ ફરી થોડા વખત રોકાઇ ઘર પાવન કરવા પ્રાર્થના કરી. દિવાનને અને આષુ કિશારને જીની પિછાણુ હતી. તેથી હાના કરતા મહાત્માજીએ માત્ર પાંચ મિનીટ ખાટી થવાની રા આપી. એ પાંચ મિનીટની અંદર જ સીએ હાથ હી ધાઈ ખાવાપોવાનું માટપી લીધું અનેકૂચ કરવાના કામ થતાં જ સવારી આગળ ચાલી. વૈશાખના સમ તાપમાં લગભગ ૧૦ વાગે ધાણે સ્થળે પાંચ્યા. પ. રાજકુમાર શુકલ, જેઓ 'પારણ્યની માના પ્રતિનિધિ તરીકે લખનાની મહાસભામાં આવ્યા હતા અને મહાત્માજીને કલ- તેથી પટણા સુધી લઇ આવ્યા હતા તે આ ગામના-મુરલીભર હવાના જ વતની હતા. તેમના કહેવા પ્રમાણે કાટીવાળાએ ગૃથા મહિનામાં તેમનું જે ધર લૂંટી લીધું હતું તે માત્માજી વિગેરેને બતાવ્યું. આખું વર ઉજ્જડ-મેદાન જેવું પડયું હતું, ધાન્ય ભરવાની કાડી આડીવવી પડી હતી અને ક્રૂળ વિગેરેના ન્હાનાં મ્હારાં રાપાં અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. ૫. શુકલે કહ્યું કે તેમના ખેત- ૨માં પશુ કાઠીનાળાઓએ દાર-ઢાંખર ચરાની ધુ ફેદી નાંખ્યું