પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫

૫૩ .. ૧૪૪ મી ફલમ તે એટલી બધી એક્ બની છે કે કદાચ તેના ઉપયેાગ હવે તે ન પશુ કરે. આપને સૌને ખસેડવા ડાય તે સરકારના હાથમાં હવે માત્ર એક જ ઉપાય છે. અને તે “ ભારત- રક્ષા કાનૂન ” અર્થાત્ ડીફેન્સ ઑફ ઇન્ડિયા એકટ, જો એ કાનૂનના આશા સરકાર લેતા આપને સાને તે અહીથી એકદમ ખસેડી શકે. આજસુધીમાં માપણે હજારી માણસેાની જુમાનીએ લખી લીધી છે, મામા ચંપારણ્યની લગભગ ધી જ જાવાજોમ હકી- કત આપણે જાણી લીધી છે; એક પશુ એવું ગામ ખાકી રહ્યું નથી કે જ્યાંની રૈયતે પેાતાની કહાણી આપણી પાસે રજુ ન કરી હાય, એવી એક પણ કાડી નથી અચી કે જેની પૂરેપૂરી વિગત આપણે ન મેળવી લીધો હ્રાય. આવી સ્થિતિમાં જો આપણને ખસે વામાં આવે તે આપણી જુમાનીએ અને મુદ્દાના કાગળાની શી દા થાય ? ધારે કે આપણી જગ્યાએ ખીજા કાર્યકર્તાએ. આવી કામ કરવા લાગી જાય, પણ જે પૂરાવા આપણે મેળી શકયા તે તેમને શી રીતે મળી શકે ? તેમને એ બધું કામ નવેસી મારભવું પડે અને આપણી તૈયારીના તેમને જરાય લાભ ન મળે. નવા આવ- નારા સઘળા ભાઈ ચપારણ્યથી પૂરા પરિચિત જ હોય એમ પણુ શી રીતે માની લેવાય ? માત્માજી પોતે પણ આ પ્રશ્ન વિચારી રહ્યા હતા. કેટલાકે એશ અભિપ્રાય આપ્યા કે મુદ્દાના જે જે કાગળન પત્રો હ્રાય તે બધાની સંખ્યાબંધ નકલ તૈયાર કરાવવી અને એ નક્લે રાઈ એક સ્થળે ન રાખતાં જૂદી જૂદી જગ્યાએ મૂકી છાંડવી. નવા આવનારાઓને એથી સગવડ મળશે અને તેના તે ગમે ત્યારે તેના ઉપયોગ કરી શકશે. પછી, સરકાર આપણી પાસેની નકલ પડાવી લે અને જપ્ત કરે તે પણ આપણને કાંઈ ચિંતા ન થાય, મહાત્માજીએ, અંતે, પોતાના અભિપ્રાય ાભળાભ્યો અને કહ્યું કે- “ સરકાર આપશુને તા જે કરવું હોય તે કરે, પરંતુ આ પૂરાવાઓ ઝડપી લેવાની અને તેનો નાશ કરવાની ભાર એવી તો તે દિ